‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રિમેકનું શૂટિંગ પરિણીતી ચોપડા ઇંગ્લેન્ડ.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 14:33:41
  • Views : 598
  • Modified Date : 2019-05-09 14:33:41

કેટલાક દિવસ પહેલાં પરિણીતી ચોપડા અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ ‘કેસરી’માં જોવા મળી હતી. હાલ તે પોતાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું શૂટિંગ પૂરું કરી ચૂકી છે, જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હશે. એ ઉપરાંત પરિણીતિએ સાઇના નેહવાલની બાયોપિક પણ સાઇન કરી છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા કે હોલિવૂડની મશહૂર થ્રિલર ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેક બનાવવામાં આવશે અને એમાં પરિણીતીને કાસ્ટ કરવામાં આવી છે. ૨૦૧૬માં આવેલી આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ન્યૂયોર્ક સિટીમાં થયું હતું. હવે સમાચાર એવા છે કે આ ફિલ્મનું શૂટિંગ ઇંગ્લેન્ડમાં થશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139