GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 14:17:57
  • Views : 516
  • Modified Date : 2019-05-09 14:17:57

દેશમાં જીએસટી લાગૂ થયા બાદ જીએસટી સલાહકારોની માંગ વધતી ગઇ છે અને એવામાં જીએસટી (GST) સુવિધા કેંદ્વ ખોલીને તમે લોકોની મદદ કરવાની સાથે જ સારી કમાણી પણ કરી શકો છો. ઇફીજેંટ સીલ પ્રાઇવેટ લિમિટેડ જીએસટી સુવિધા કેંદ્વની ફ્રૈંચાઇઝી આપી રહી છે. જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા ગ્રાહકોને 100થી વધુ બેકિંગ, નાણાકીય અને લોન સેવાઓ આપવામાં આવે છે. મુદ્વા લોન જેવી સરકારકારી ઘણી સેવાઓ માટે જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા અરજી કરી શકાય છે. જોકે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જીએસટી સુવિધા કેંદ્વ કોઇ સરકારી યોજના નથી. 

- જીએસટીની પહેલાંથી જાણકારી હોવી જરૂરી નથી.
- અરજી કરનાર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવો જોઇએ.
- યોગ્ય ઓફિસ સ્પેસ જરૂરી છે.
- ઇન્ટરનેટ, કોમ્યુટર અને પ્રિંટર જરૂરી છે.

Download Our B K News Today App



Related News