એÂક્ઝટ પોલ પહેલા શેરબજારમાં તેજી સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-18 12:12:15
- Views : 535
- Modified Date : 2019-05-18 12:12:15
શેરબજારમાં આજે જારદાર રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે બેંચમાર્ક સેંસેક્સ ૧.૫ ટકા અથવા તો ૫૩૭ પોઇન્ટ ઉછળીને ૩૭૯૩૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ, હિરો મોટો, મારુતિ સુઝુકી ઇÂન્ડયા, કોટક બેંક, બજાજ ઓટોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. માર્કેટ બ્રીડ્થ તેજીમાં રહી હતી. આજે કારોબાર દરમિયાન અનેક શેરોમાં જારદાર ઉછાળો રહ્યો હતો. કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીનો સમાવેશ થાય છે. બ્રોડર નિફ્ટીમાં પણ ૧.૩૩ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૪૦૭ રહી હતી તેમાં ૧૫૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૧૦૨૯ શેરમાં તેજી અને ૭૨૩ શેરમાં મંદી નોંધાઈ હતી. એÂક્ઝટ પોલના તારણો હવે ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે.
૧૯મી મેના દિવસે સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન યોજાયા બાદ એÂક્ઝટ પોલના તારણ જારી કરવામાં આવશે જેનાથી સરકાર કોની બનશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થશે. જા કે, વાસ્તવિક મતગણતરી ૨૩મી મેના દિવસે યોજાશે. સેક્ટરલ ઇન્ડેક્સમાં માત્ર ત્રણ ઇન્ડેક્સ મંદીમાં રહ્યા હતા જેમાં નિફ્ટી મિડિયામાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી પ્રાઇવેટ બેંક સહિતના તમામ શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૫૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી તેની સપાટી ૧૪૩૦૮.૩૬ નોંધાઈ હતી જ્યારે સ્મોલકેપમાં ૭૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૩૮૮૭ નોંધાઈ હતી.
એશિયન બજારમાં પણ Âસ્થરતા જાવા મળી હતી. જાપાનના નિક્કીમાં શરૂઆતી કારોબારમાં ૦.૫ ટકાની રિકવરી જાવા મળી હતી. કોમોડિટી અને તેલ કિંમતોમાં આજે શુક્રવારના દિવસે ઉછાળો નોંધાયો હતો. આ મહિનામાં પ્રથમ વખત સાપ્તાહિકરીતે ઉછાળો નોંધાયો હતો. મધ્ય પૂર્વના દેશોમાં તંકદિલી વધી ગઇ છે.
સપ્લાય ખોરવાઈ જવાની દહેશત દેખાઈ રહી છે. શેરબજારમાં કારોબારી સેશનમાં હવે લોકસભા ચૂંટણીના પરિણામો તથા એÂક્ઝટ પોલના તારણોની અસર પણ જાવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ શેરબજારમાં એÂક્ઝટ પોલ પહેલા જ તેજીનો માહોલ જામી ગયો છે.
સેંસેક્સમાં ૫૩૭ પોઇન્ટનો ઉછાળો ઉલ્લેખનીય રિકવરીનો સંકેત આપે છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ઉથલપાથલવાળા સપ્તાહમાં અંતિમ દિવસે ઉછળીને બંધ રહ્યા હતા. હવે નવા કારોબારી સપ્તાહમાં ચૂંટણીના પરિણામો અને એÂક્ઝટ પોલના તારણો વચ્ચે ઉતારચઢાવની Âસ્થતિ જાવા મળી શકે છે.
બજાજ ફાઇનાન્સના શેરમાં પણ તેજી જામી છે. આ ઉપરાંત રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવી ચુક્યા છે. આના આધાર પર આરબીઆઈ દ્વારા આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં
વ્યાજદર અંગે નિર્ણય લેવાશે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 127
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 129
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 106
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 97
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 82
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 88
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 89
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 70
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 73
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 91
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 66
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 93
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 96
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 80
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 83



