આ દિવસે રિલીઝ થશે 'લાલ કપ્તાન'....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 18:12:47
  • Views : 516
  • Modified Date : 2019-05-20 18:12:47

અભિનેતા સૈફ અલી ખાનની આગામી ફિલ્મ લાલ કપ્તાન 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મના નિર્માતા ઇરોઝ ઇન્ટરનેશનલ અને આનંદ એલ રાયના કલર યેલો પ્રોડક્શનની છે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધુના રોલમાં છે. આ ફિલ્મમાં તે પ્રવાસ પર છે જેમાં ડ્રામા, બદલો અને છેતરપિંડી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119