મુંબઈ અને સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 10:29:31
  • Views : 637
  • Modified Date : 2019-06-11 10:29:31

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણ, ઉલ્લાસનગર, દાદર, ડોમ્બિવલી જેવા અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. મુંબઈ બાદ સુરતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વેસુ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હાલ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Download Our B K News Today App



Related News