બનાસકાંઠા:અમીરગઢના ભેદલા ગામે જુમ્પડામાં આગ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 16:43:27
  • Views : 848
  • Modified Date : 2019-06-10 16:43:27

બનાસકાંઠા:અમીરગઢના ભેદલા ગામે જુમ્પડામાં આગ...

આગ મા 2 બાળકો ના મોત..માતા પણ શરીરે દાજી..

એક 15 દિવસ ની તેમજ એક 2 વર્ષ ની બાળકી નું મોત..

મહિલા રસોઈ બનાવતી હતી તે સમયે લાગી હતી આગ..ઘરવખરી પણ બલી ને ખાખ..

અમીરગઢ મામલતદાર ટીડીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી..

ગઇકાલે સાંજે બન્યો હતો બનાવ..

Download Our B K News Today App



Related News