રાષ્ટ્રીય કામધેનુ આયોગે ‘નેશનલ કાઉ સાયન્સ’ પરીક્ષા સ્થગિત કરી, 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન એક્ઝામ નહિ લેવાય.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-22 13:24:55
- Views : 350
- Modified Date : 2021-02-22 13:24:55
- રાષ્ટ્રીય કામધેનુ આયોગે 25 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ કાઉ સાયન્સ એક્ઝામ મોકૂફ રાખી છે. આ સાથે જ આયોગે મોક ટેસ્ટ પણ કેન્સલ કરી છે. હવે પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેના વિશે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે. પરીક્ષા માટે દેશભરમાંથી 5 લાખથી વધારે કેન્ડિડેટ્સે રજિસ્ટ્રેશન કર્યું હતું.રાષ્ટ્રીય કામધેનુ આયોગે તેમની ઓફિશિયલ વેબસાઈટ પર આ વિશે જાણકારી આપતા કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન નક્કી કરેલી એક્ઝામ મોકૂફ રાખી છે. આ ઉપરાંત મોક ટેસ્ટ પણ સ્થગિત કરી છે. જો કે, આયોગે આ પરીક્ષાની નવી તારીખ હજુ જાહેર કરી નથી.
દેશી ગાયો વિશે યુવાન વિદ્યાર્થીઓ અને દરેક નાગરિકમાં જાગૃતતા વધારવાના હેતુથી રાષ્ટ્રીય કામધેનુ આયોગે જાન્યુઆરી,2021માં પરીક્ષાની જાહેરાત કરી હતી. આયોગનું કહેવું હતું કે, તેનાથી ગાય વિશે દરેક ભારતીયોમાં જિજ્ઞાસા વધશે અને એવા સબ્જેક્ટ પર ચર્ચા થશે જેના વિશે કોઈએ વિચાર્યું નહિ હોય.ગ્રાન્ટ હાલમાં જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ દેશભરની દરેક યુનિવર્સિટીને અપીલ કરી હતી કે, તેઓ વિદ્યાર્થીઓને ગૌ-વિજ્ઞાન પ્રચાર-પ્રસાર પરીક્ષા 2021માં ભાગ લેવા માટે પ્રેરિત કરે, પણ હવે આ પરીક્ષા મોકૂફ રાખી છે.
Related News
હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો...
- by B.K.NEWS DAINIK
- July 27, 2022, 10:57 am
- 281
દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો,...
- by B.K.NEWS DAINIK
- July 13, 2022, 12:35 pm
- 323
કોરોનાકાળમાં icici બેન્કના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો...
- by B.K.NEWS DAINIK
- April 25, 2021, 3:50 pm
- 463
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2021, 11:57 am
- 487
હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ...
- by B.K.NEWS DAINIK
- April 15, 2021, 2:35 pm
- 438
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2021, 11:47 am
- 447
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
- by B.K.NEWS DAINIK
- April 12, 2021, 12:19 pm
- 433
ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર...
- by B.K.NEWS DAINIK
- April 10, 2021, 1:54 pm
- 423
નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 3, 2021, 4:18 pm
- 498
1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2021, 11:40 am
- 496
હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 4:31 pm
- 406
હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ, નવા બોડી ગ્રાફિક્સ અને ચેન્જિસ જોવા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:10 pm
- 391
સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:04 pm
- 501
1 એપ્રિલથી લાગૂ થશે ઇન્કમટેક્સને લઇને નવા નિયમો, જાણો શું બદલાઇ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 2:23 pm
- 629
આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:45 am
- 423
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 598
SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ...
- by B.K.NEWS DAINIK
- March 28, 2021, 5:08 pm
- 475
આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:10 pm
- 487
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 496
વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2021, 3:15 pm
- 448
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 522
મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 4:59 pm
- 365
મેપ્સની મદદથી વેક્સિનેશન સેન્ટર શોધવામાં સરળતા રહેશે, ત્યાં જવાનો રસ્તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 2:28 pm
- 397
દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 12:36 pm
- 408
NTAએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તારીખ જાહેર કરી, 1 ઓગસ્ટથી 11 ભાષાઓમાં ઓફલાઇન...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 11:41 am
- 363
31 માર્ચ સુધીમાં આ 8 મહત્ત્વપૂર્ણ કામ જરૂરથી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:08 pm
- 474
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 1:13 pm
- 351
નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 5:39 pm
- 400
બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:32 pm
- 488
વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 11:52 am
- 398
31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 4:09 pm
- 371
બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:18 pm
- 388
કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:02 pm
- 458
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:22 pm
- 401
પરીક્ષા માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ, 2 મેથી પરીક્ષા...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:05 pm
- 322
ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:46 am
- 398
ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:24 am
- 390
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 415
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5020mAhની બેટરી ધરાવતો ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:08 pm
- 465
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 467
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 464
9 માર્ચે લોન્ચ થશે મોટોરાલાના g સિરીઝના 2 સ્માર્ટફોન, 64MPનો કેમેરા અને 6000mAhની...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:20 pm
- 398
આ જૂના એન્ડ્રોઈડ અને iOS વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઈ શકે છે, જુઓ તમારો ફોન તો આ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:16 pm
- 395
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1062
લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, ભારતમાં 4,627...
- by B.K.NEWS DAINIK
- March 3, 2021, 1:42 pm
- 455
SBI 6.80%ના સસ્તા દરે હોમ લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કર્યું તો પ્રોસેસિંગ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 2:48 pm
- 403
બેંકમાં 10 દિવસ કામકાજ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 12:27 pm
- 520
હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ...
- by B.K.NEWS DAINIK
- February 28, 2021, 2:25 pm
- 418
IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:40 pm
- 372
બાળકોની ટ્યુશન ફી અથવા તેમના માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ છૂટનો...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:03 pm
- 401



