હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી રીતે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 16:31:02
  • Views : 420
  • Modified Date : 2021-03-31 16:31:02

    Vi યુઝર્સ વૉટ્સૅપ દ્વારા માત્ર બે ક્લિકમાં કોઇ પણ પ્રીપેડ પેકની સદસ્યતા લઇ શકશો અને અન્ય ઓપરેટરોમાં કોઇ પણ વર્તમાનમાં પોતાના યુઝર્સને આવી સુવિધા નથી આપતુ. Viના યુઝર્સ વૉટ્સઍપ દ્વારા માત્ર 2 જ ક્લિકમાં કોઇ પણ પ્રિપેડ પેકની સદસ્યતા લઇ શકશો. મહત્વનુ છે કે હાલના સમયમાં કોઇ પણ ઓપરેટર આ પ્રકારની સુવિધા આપતુ નથી જેના કારણે આ Vi પોસ્ટપેડ અને પ્રીપેઇડ બંને ગ્રાહકોને આ સુવિધા આપશે. 


        
    કંપનીના પોસ્ટપેઇડ અને પ્રીપેઇડ બંને ગ્રાહકને વોટ્સઍપ દ્વારા આ સુવિધા આપવામાં આવશે.
Viએ કહ્યું કે આ વ્યક્તિગત ચુકવણી સેવા બધી ચુકવણી ગેટવે પર કામ કરશે. નોંધનીય છે કે ગયા વર્ષે Vi, દેશમાં વોટ્સએપ પર તેના યુઝર્સ માટે સર્વિસ ચેટબોટ શરૂ કરનાર પ્રથમ ઓપરેટર બન્યો હતો. ચેટબોટનું નામ વી.આઈ.સી. હતુ. 

 

Download Our B K News Today App



Related News