48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5020mAhની બેટરી ધરાવતો ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન સસ્તો થયો, જાણો તેની નવી કિંમત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 12:08:54
  • Views : 464
  • Modified Date : 2021-03-08 12:08:54

    4GB+128GB વેરિઅન્ટને 12,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટને 13,999 રૂપિયામાં ખરીદી શકાશે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13MPનો ફ્રન્ટ કેમેરા છે

    શાઓમીએ રેડમી નોટ 9 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. બેઝિક અને ટોપ વેરિઅન્ટમાં કંપનીએ 1000 રૂપિયાનો અને 4GB+128GB વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમત સાથે ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, Mi સ્ટોર અને ઈ કોમર્સ સાઈટ પરથી ખરીદી શકાશે.રેડમી નોટ 9નાં 4GB+64GB વેરિઅન્ટને ભારતમાં 11,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 1000 રૂપિયાના ઘટાડા સાથે તેની કિંમત 10,999 રૂપિયા થઈ છે. 4GB+128GB વેરિઅન્ટને 12,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટને 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.

* રેડમી નોટ 9નાં સ્પેસિફિકેશન​​​​​​​

ડિસ્પ્લેસાઈઝ

6.53 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ IPS (1080x2340) પિક્સલ વિથ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન

OS

એન્ડ્રોઈડ 10 વિથ MIUI11

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G85

રિઅર કેમેરા

48MP + 8MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

13MP

રેમ

4GB /6GB

સ્ટોરેજ

64GB/128GB

બેટરી

5,020mAh

Download Our B K News Today App



Related News