IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે ભાગીદારી કરી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-26 13:40:52
- Views : 371
- Modified Date : 2021-02-26 13:40:52
હવેથી તમારે બસની ટિકિટ બુક કરાવવા માટે હેરાન નહીં થવું પડે. ઓનલાઈન ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ AbhiBus Servicesએ IRCTCની સાથે ભાગીદારી કરી છે. હવે તમે સરળતાથી બસની ટિકિટ બુક કરાવી શકો છો. અભીબસ સર્વિસીઝ 3000 પ્રાઈવેટ બસ ઓપરેટરોને એગ્રીગેટ સોલ્યુશન પ્રદાન કરે છે.તેમાં ગ્રાહક પોતાની સુવિધા અનુસાર, AC, નોન-AC અને સ્લીપર બસને પસંદ કરી શકે છે. અત્યારે અભીબસ સર્વિસીઝની સાથે લગભગ 4.5 કરોડથી પણ વધારે ગ્રાહકો જોડાયા છે. તે સૌથી જૂની બસ ટિકિટ સર્વિસિંગ કંપની છે.સમગ્ર દેશમાં IRCTC દ્વારા દરરોજ લગભગ 9 લાખથી વધારે ટ્રેનની ટિકિટ બુકિંગ કરવામાં આવે છે. બસ ટિકિટનું બુકિંગ તમે Abhibus.com અને મોબાઈલ એપ દ્વારા કરી શકો છો.
કોરોનાવાઈરસના કારણે ટ્રેનોનું લિમિટેડ સંચાલન થઈ રહ્યું છે, જેના કારણે બસોની ડિમાન્ડ લગભગ 200 ટકા વધી ગઈ છે. લોકડાઉન બાદ જ્યારે નિયમો હળવા કરવામાં આવ્યા ત્યારે બસોની માગ ઘણી વધી ગઈ, ત્યારબાદ કંપનીએ 150 લગભગ પ્રાઈવેટ અને 3 સરકારી ઓપરેટરોની સાથે મળીને કામ કર્યું અને મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી.અભીબસ સર્વિસ દ્વારા દરરોજ લગભગ 30 હજારથી વધારે ટિકિટનું બુકિંગ થાય છે. કંપની વર્તમાનમાં APSRTC, TSRTC, KeralaRTC, PRTC (પુડુચેરી), OSRTC, KTC (ગોવા), MSRTC, GSRTC, UPSRTC, BSRTC, HRTC (હિમાચલ), RSRTC, હરિયાણા રોડવેઝ, WBTC સહિત વિવિધ રાજ્ય પરિવહન નિગમોની સાથે ભાગીદારી કરી છે.
Related News
હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો...
- by B.K.NEWS DAINIK
- July 27, 2022, 10:57 am
- 279
દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો,...
- by B.K.NEWS DAINIK
- July 13, 2022, 12:35 pm
- 322
કોરોનાકાળમાં icici બેન્કના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો...
- by B.K.NEWS DAINIK
- April 25, 2021, 3:50 pm
- 461
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2021, 11:57 am
- 486
હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ...
- by B.K.NEWS DAINIK
- April 15, 2021, 2:35 pm
- 437
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2021, 11:47 am
- 446
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
- by B.K.NEWS DAINIK
- April 12, 2021, 12:19 pm
- 432
ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર...
- by B.K.NEWS DAINIK
- April 10, 2021, 1:54 pm
- 422
નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 3, 2021, 4:18 pm
- 497
1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2021, 11:40 am
- 495
હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 4:31 pm
- 405
હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ, નવા બોડી ગ્રાફિક્સ અને ચેન્જિસ જોવા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:10 pm
- 390
સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:04 pm
- 500
આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:45 am
- 421
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 597
SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ...
- by B.K.NEWS DAINIK
- March 28, 2021, 5:08 pm
- 473
આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:10 pm
- 486
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 494
વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2021, 3:15 pm
- 447
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 521
મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 4:59 pm
- 364
મેપ્સની મદદથી વેક્સિનેશન સેન્ટર શોધવામાં સરળતા રહેશે, ત્યાં જવાનો રસ્તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 2:28 pm
- 396
દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 12:36 pm
- 405
31 માર્ચ સુધીમાં આ 8 મહત્ત્વપૂર્ણ કામ જરૂરથી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:08 pm
- 472
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 1:13 pm
- 350
નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 5:39 pm
- 399
બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:32 pm
- 487
વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 11:52 am
- 396
31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 4:09 pm
- 369
બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:18 pm
- 387
કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:02 pm
- 457
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:22 pm
- 400
ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:46 am
- 397
ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:24 am
- 389
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 413
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5020mAhની બેટરી ધરાવતો ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:08 pm
- 463
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 466
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 463
9 માર્ચે લોન્ચ થશે મોટોરાલાના g સિરીઝના 2 સ્માર્ટફોન, 64MPનો કેમેરા અને 6000mAhની...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:20 pm
- 396
આ જૂના એન્ડ્રોઈડ અને iOS વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઈ શકે છે, જુઓ તમારો ફોન તો આ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:16 pm
- 393
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1060
લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, ભારતમાં 4,627...
- by B.K.NEWS DAINIK
- March 3, 2021, 1:42 pm
- 453
SBI 6.80%ના સસ્તા દરે હોમ લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કર્યું તો પ્રોસેસિંગ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 2:48 pm
- 400
બેંકમાં 10 દિવસ કામકાજ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 12:27 pm
- 518
હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ...
- by B.K.NEWS DAINIK
- February 28, 2021, 2:25 pm
- 416
IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:40 pm
- 371
બાળકોની ટ્યુશન ફી અથવા તેમના માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ છૂટનો...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:03 pm
- 399
આ મહિને ત્રીજી વખત સબ્સિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, ઘરેલુ...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 1:46 pm
- 440
ઇન્સ્ટા યુઝર્સ માટે ગુડ ન્યૂઝ : હવે લાઇટ વર્ઝનમાં પણ રીલ્સ ફીચર મળશે, વીડિયો...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 12:47 pm
- 386
ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીન ખરાબ હશે તો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, NHAIએ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2021, 1:27 pm
- 514



