મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા ઉતાર-ચઢાવથી તફલીફ નહિ પડે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-08 12:04:21
- Views : 466
- Modified Date : 2021-03-08 12:04:21
આજે દરેક મહિલાઓ પુરુષની સમાવડી બની છે. જો કે, ઘણીવાર મહિલાઓ ફાઇનાન્સ મામલે પુરુષો કરતાં પાછળ રહી જાય છે. મહિલાઓએ પોતાના કરિયરની સાથે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર પણ ધ્યાન રાખવું જોઈએ. આજે વુમન્સ ડે પર અમે જરૂરી વાતો જણાવી રહ્યા છીએ. આ વાતોનું ધ્યાન રાખીને વર્કિંગ વુમન્સ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે છે.
પુરુષો અને મહિલાઓની સેલરી એકસરખી હોતી નથી અને આ જ લીધે તેમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અલગ-અલગ હોવું જોઈએ. એક સ્ટડી પ્રમાણે, 2019માં પુરુષોને 100 રૂપિયા સેલરી મળે છે, તો મહિલાઓને 79 રૂપિયા મળે છે. એટલે કે 21% ઓછી. આથી ઓછી આવકને જોઈને મહિલાઓ માટે જરૂરી છે કે, તેઓ સારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવીને રૂપિયા કમાવવા અને ભેગા કરવાના શરૂ કરે. જેથી તેઓ ઓછા સમયમાં વધારે ફંડ ભેગું કરી શકે.
ઘણીવાર મહિલાઓના કરિયરનો ગ્રાફ હંમેશાં વધતો નથી. અલગ-અલગ કારણોને લીધે તેમને કરિયરમાંથી બ્રેક લેવો પડે છે. અમુક લગ્ન પછી નોકરી છોડી દે છે તો અમુક પ્રેગ્નન્સી પછી નોકરી કરતા નથી. તેનાથી કરિયર ગ્રોથ અને આવક એ બંને પર અસર થાય છે. આથી નિવૃત્તિ માટે રૂપિયા ભેગા કરવાનું જે લક્ષ્ય રાખ્યું હોય તેની પર પણ અસર થઇ શકે છે. આ અંતર ઓછું કરવા માટે ઈન્વેસ્ટ પ્લાનિંગ કરવું ઘણું જરૂરી છે.નિવૃત્તિ માટે રૂપિયા ભેગા કર્યા ઉપરાંત ઇમર્જન્સી સ્થિતિ મારે પણ તમારે તૈયાર રહેવું જોઈએ. આ ઇમર્જન્સી ફંડ તમારા માટે ઓછામાં ઓછા 6 મહિનાના પગાર જેટલું હોવું જોઈએ. તેનાથી તમને કોરોનાટાઈમમાં પણ ખરાબ સમયનો સામનો કરવામાં તકલીફ નહિ પડે.
સેવિંગ કે ઈન્વેસ્ટ સાથે અન્ય એક વસ્તુ પણ જરૂરી છે કે તમારા ખર્ચનો રેકોર્ડ રાખો. કારણકે મહિલાઓના ખર્ચ પુરુષો કરતાં અલગ હોય છે. આથી તેમના પ્લાનિંગ પણ અલગ હોય છે. ખર્ચનો રેકોર્ડ રાખશો તો સેવિંગનો અંદાજો પણ આવી જશે અને તમે વધારે બચત કરી શકશો.સેન્સ ઓફિસમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ કરેલા સર્વે પ્રમાણે ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે જીવિત રહે છે. આ કારણે તેમના રિટાયર્મેન્ટ પ્લાનિંગનો સમય પણ વધી જાય છે. પાર્ટનરના મૃત્યુ પછી જવાબદારીઓ વધી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજી વિચારીને પ્લાનિંગ કરવું જોઈએ.જો તમે સિંગલ મહિલા છો તો તમારા માટે લોન્ગ ટર્મ હેલ્થ ઇન્શ્યોરન્સ(કેર ઇન્શ્યોરન્સ) લેવું પણ એક સારો આઈડિયા છે. ઉંમર વધી જાય પછી તમને દેખભાળ માટે કોઈની જરૂર પડે છે. જો કે, આવા લોન્ચ ટર્મ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની કિંમત વધારે હોય છે પરંતુ તેને જેટલું જલ્દી લેશો તેટલું તેની કિંમત પણ ઓછી હશે.
તમારી પ્રથમ નોકરી શરૂ કરવાની સાથે જ રોકાણ માટે વિચારવું જોઈએ. ખર્ચ પછી તમે જેટલા રૂપિયા બચાવો છો તે પ્રમાણે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ. આ સમયે શરૂ કરેલું રોકાણ તમારું ભવિષ્ય સારું બનાવી શકે છે. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે મ્યુચ્યુઅલ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકો છો.
Related News
ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:13 pm
- 279
ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં...
- by parth lakhtaria
- December 24, 2022, 4:37 pm
- 531
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 236
પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 10:51 am
- 363
પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 2:36 pm
- 390
Air Force Day પર IAF ચીફની મોટી જાહેરાત, એરફોર્સમાં કરવામાં આવશે મહિલા અગ્નિવીરોની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 1:54 pm
- 286
નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:35 pm
- 325
ભારતના સૌ પ્રથમ મહીલા મુખ્યમંત્રી સુચેતા...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:32 pm
- 360
ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:18 am
- 364
ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:10 pm
- 556
મહિલા હેડ કોન્સ્ટેબલે કરી...
- by
- September 16, 2022, 11:38 am
- 380
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 350
સર્જરી બાદ ધનશ્રી વર્માએ શેર કર્યો નવો...
- by
- September 9, 2022, 2:07 pm
- 341
માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા...
- by
- September 7, 2022, 3:58 pm
- 1206
મીઠા લીમડાનો આવી રીતે કરો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 1:11 pm
- 326
હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો...
- by B.K.NEWS DAINIK
- July 27, 2022, 10:57 am
- 279
દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો,...
- by B.K.NEWS DAINIK
- July 13, 2022, 12:35 pm
- 321
કોરોનાકાળમાં icici બેન્કના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો...
- by B.K.NEWS DAINIK
- April 25, 2021, 3:50 pm
- 461
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2021, 11:57 am
- 486
હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ...
- by B.K.NEWS DAINIK
- April 15, 2021, 2:35 pm
- 436
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2021, 11:47 am
- 446
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
- by B.K.NEWS DAINIK
- April 12, 2021, 12:19 pm
- 432
ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર...
- by B.K.NEWS DAINIK
- April 10, 2021, 1:54 pm
- 422
નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 3, 2021, 4:18 pm
- 497
1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2021, 11:40 am
- 495
હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 4:31 pm
- 405
હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ, નવા બોડી ગ્રાફિક્સ અને ચેન્જિસ જોવા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:10 pm
- 390
સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:04 pm
- 499
આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:45 am
- 421
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 597
SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ...
- by B.K.NEWS DAINIK
- March 28, 2021, 5:08 pm
- 473
આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:10 pm
- 486
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 494
વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2021, 3:15 pm
- 447
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 520
મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 4:59 pm
- 364
મેપ્સની મદદથી વેક્સિનેશન સેન્ટર શોધવામાં સરળતા રહેશે, ત્યાં જવાનો રસ્તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 2:28 pm
- 395
દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 12:36 pm
- 405
31 માર્ચ સુધીમાં આ 8 મહત્ત્વપૂર્ણ કામ જરૂરથી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:08 pm
- 472
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 1:13 pm
- 350
નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 5:39 pm
- 399
બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:32 pm
- 487
વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 11:52 am
- 396
31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 4:09 pm
- 369
બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:18 pm
- 387
કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:02 pm
- 457
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:22 pm
- 400
ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:46 am
- 397
ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:24 am
- 389
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 413



