પ્રેમીઓએ એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી કરી................

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 17:34:36
  • Views : 902
  • Modified Date : 2019-06-13 18:07:28

 રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પ્રેમીઓએ એક બીજાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાડમેરના ચૌહટન વિસ્તારના લીલસ ગામ પાસે પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર બંનેએ એક બીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી આત્મહત્યા કરી નાંખી હતી. મૃતકોની ઓળખાણ અંજુ અને શંકર તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પરિવારનો સંપર્ક કર્યો છે. ઘરેથી ગાયબ હતા.રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પ્રેમીઓએ એક બીજાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાડમેરના ચૌહટન વિસ્તારના લીલસ ગામ પાસે પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર બંનેએ એક બીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી આત્મહત્યા કરી નાંખી હતી. મૃતકોની ઓળખાણ અંજુ અને શંકર તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પરિવારનો સંપર્ક કર્યો છે.ઘરેથી ગાયબ હતાપોલીસના જણાવ્યા મુજબ બંનેએ એકબીજાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે બે દિવસમાં તેમની પાસે દેશી તમંચા આવ્યા ક્યાંથી? પોલીસ તમામ પુરાવાઓ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ કરશે.ઘટના સ્થળેથી બિયરની બોટલો મળીબંને પ્રેમીની જે તસવીર સામે આવી છે તેમાં બંને એક બીજાના લમણે બંદૂક તાકીને બેસેલા છે. તેમની પાસેથી બિયરની બોટલ પણ મળી આવી છે.આ સાથે સિગારેટ પણ મળે છે. બંને પર પારિવારિક દબાણ હતું? પરિવાર તેમના પ્રેમ સંબંધની વિરુદ્ધ હતું કે નહીં તેની તપાસ પોલીસ કરશે.

Download Our B K News Today App



Related News