અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 14:12:17
  • Views : 487
  • Modified Date : 2019-06-13 14:12:17

અમીરગઢ તાલુકાના ગંગાસાગર  નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....


એમ્બ્યુલન્સ નું ટાયર ફૂટતા બન્યો બનાવ...

એમ્બ્યુલન્સ ડિવાઈડર કુદી ખાડા માં ખાબકી .....

એમ્બ્યુલન્સ માં બેઠેલા 7  લોકો ને ગંભીર ઇજા ....

ઇજાગ્રસ્તોને ત્રણ 108ની ટીમોદ્વારા સારવાર માટે પાલનપુર ખસેડાયા.....

પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી...

બ્રહ્મકુમારી આબુરોડથી પાલનપુર જતા બન્યો બનાવ ....

Download Our B K News Today App



Related News