ડીસાના આસેડા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 15:11:12
  • Views : 576
  • Modified Date : 2019-06-13 15:11:12

ડીસા તાલુકાના આસેડા પાસે  સ્વીફ્ટ ડિઝાયર કાર અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચો હતી.તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે તેમના ફાર્મ હાઉસ ખાતે  સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યો હતો.આ દરમ્યાન આસેડા રોડ પર સામેથી પુર ઝડપે આવી રહેલ છકડો રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર ટકરાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.અને ચારે ઘાયલોને સારવાર અર્થે ખાતે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News