સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ : ચેકડેમ ભરાયા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-15 10:35:32
- Views : 444
- Modified Date : 2019-06-15 10:35:32
વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ચેકડેમ ભરાઈ ગયા છે. નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આજે દિવસ દરમિયાન ભારે વરસાદ જારી રહ્યો હતો જેના લીધે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. ગીર સોમનાથ, તળાળા, કોડીનાર, અમરેલીમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના ૧૧૪ તાલુકાઓમાં વધતા-ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં સાડા છ ઇંચ અને સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર આજે સવારે ૮.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં ૬૧ તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, ૧૬૦ મી.મી, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે ૧૪૫ મી.મી., વેરાવળમાં ૬૦ મી.મી., કોડીનારમાં ૪૮ મી.મી., ગીર ગઢડામાં ૩૦ મી.મી., ઉનામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં ૮૬ મી.મી., મેંદરડામાં ૭૨ મી.મી., માળીયામાં ૬૯ મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં ૪૫ મી.મી., માંગરોળમાં ૩૭ મી.મી., કેશોદમાં ૩૨ મી.મી., વિસાવદરમાં ૨૪ મી.મી., ભેંસાણમાં ૨૦ મી.મી., માણાવદરમાં ૧૭ મી.મી. વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો, તળાજા તાલુકામાં ૫૭ મી.મી., ઉમરાળામાં ૩૯ મી.મી., પાલીતાણામાં ૩૪ મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં ૩૩ મી.મી., વલભીપુરમાં ૩૦ મી.મી., ગારીયાધારમાં ૨૭ મી.મી., શિહોરમાં ૧૪ મી.મી., ધોધામાં ૧૩ મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં ૪૮ મી.મી., રાણપુરમાં ૨૩ મી.મી., બરવાળામાં ૧૯ મી.મી., બોટાદમાં ૧૪ મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૪૬ મી.મી., રાજુલામાં ૪૪ મી.મી., ખાંભામાં ૩૫ મી.મી., અમરેલી અને લાઠીમાં ૩૦મી.મી., સાવરકુંડલામાં ૨૯ મી.મી., વડીયામાં ૨૫ મી.મી., લીલીયામાં ૨૨ મી.મી., ધારીમાં ૨૧ મી.મી. અને બાબરામાં ૧૨ મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૪૨ મી.મી., ધોરાજીમાં ૩૦ મી.મી., જામકંડોરણામાં ૧૭ મી.મી., જેતપુર અને વીંછીયામાં ૧૫ મી.મી., ગોંડલમાં ૧૪ મી.મી., લોધિકામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં ૨૫ મી.મી. અને વ્યારામાં ૧૨ મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૨૧ મી.મી., ઉમરપાડામાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકામાં ૧૬ મી.મી., ભરૂચના નેત્રંગ તાલુકામાં ૧૬ મી.મી., નવસારીના ગણદેવીમાં ૧૬ મી.મી., ડાંગના વઘઇ તાલુકામાં ૧૬ મી.મી., સુરેન્દ્રનગરના મૂળીમાં ૧૫ મી.મી., છોટાઉદેપુરના નસવાડીમાં ૧૫ મી.મી., જામનગરના જામજોધપુરમાં ૧૪ મી.મી., દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં ૧૪ મી.મી., અમદાવાદના ધંધુકામાં ૧૨ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ૧૨ મી.મી. અને આણંદ જિલ્લાના તારાપુરમાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યના ૫૦ થી વધુ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 38
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 170
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 75
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 136
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 73
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 71
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 117
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 111
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



