ભારતીય ઉધોગપતિઃ- લક્ષ્મી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-15 14:26:58
- Views : 380
- Modified Date : 2019-06-15 14:26:58
મિત્તલલક્ષ્મી મિત્તલ ભારતીય મૂળના ઉધોગપતિ છે અને લંડનમા રહે છે.તેઓ વિશ્વમાં સૌથી ધનાઢ્ય ભારતીય નાગરીક છે.મિત્તલ એલ.એન ઉધોગ જૂથના માલિક છે.આ જૂથ સ્ટીલનો વ્યવસાય કરે છે.લક્ષ્મી મિત્તલ વિદેશમાં હોવા છતાં પણ
ભારતની નાગરીકતા ધરાવે છે.લક્ષ્મી મિત્તલ
બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપની મિત્તલ સ્ટીલના વડા છે.જે વિશ્વમાં સ્ટીલનું સૌથી મોટું ઉત્પાદન કરે છે.
આ સિવાય ઇંગ્લીશ ફૂટબોલ ક્લબ ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબમાં લક્ષ્મી મિત્તલ ૩૩ ટકા હિસ્સો ધરાવે છે.વર્ષ ૨૦૦૭માં તેમને યુરોપના સૌથી ધનાઢ્ય હિંદુ અને એશિયન માનવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૦૨ દરમિયાન મિત્તલ બ્રિટનમાં ૮માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા.મિત્તલ ગોલ્ડ સેશ બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્ય પણ છે.તેઓ યુ.એસ સ્થિત કેલોગ્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ટ્રસ્ટ જિસ્ટના એડવાઇઝરી બોર્ડના પણ સભ્ય છે.વર્ષ ૨૦૦૬ દરમિયાન ધ સંડે ટાઇમ્સે વર્ષ ૨૦૦૬માં ધ મિનિસ્ટ્રીયલ ધ બિઝનેસ પર્સન ધ ફાયનાન્સિયલ ટાઇમ્સને પર્સન ઓફ ધ યર અને ટાઇમ મેગેઝીન,ઇન્ટરનેશનલ ન્યૂઝ મેકર ઓફ ધ યર ૨૦૦૬ તરીકે સન્માન આપ્યું હતું.વર્ષ ૨૦૦૭ દરમિયાન ટાઇમ્સ મેગેઝીને તેમને વિશ્વના ૧૦૦ સૌથી ધનાઢ્ય લોકોમાં સ્થાન આપ્યું હતું.
લક્ષ્મી મિત્તલનું પ્રારંભિક જીવનઃ-
લક્ષ્મી મિત્તલનો જન્મ ૧૫ જૂન ૧૯૫૦ના રોજ રાજસ્થાનના ચુરૂં શહેરમાં થયો હતો.તેમનો પરિવાર રાજસ્થાન પછી કોલકાતા સ્થાયી થયો.જ્યાં લક્ષ્મી મિત્તલ તથા તેમના બંને ભાઇઓ પ્રમોદ મિત્તલ અને વિનોદ મિત્તલ લક્ષ્મી મિત્તલને વર્ષ ૧૯૫૭ થી ૧૯૬૪ સુધી કોલાત્રમ નોકી સ્કૂલમાંથી શિક્ષણ મળ્યું.તે પછી તેમણે કોમર્શિયલ અને બિઝનેસ અને એકાઉન્ટટન્ટમાં કોલકાતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા.તેમના પિતા મોહનલાલ મિત્તલનું સ્ટીલ બિઝનેસ નિપ્પોન ડેનરો સ્ટીલ હતું.
લક્ષ્મી મિત્તલ વ્યવસાયમાંઃ-
લક્ષ્મી મિત્તલ વર્ષ ૧૯૭૬માં પોતાના મિત્તલ સ્ટીલ ફેક્ટરી ખોલી.વર્ષ ૧૯૯૦માં ભારત મિત્તલ પરિવાર એક કોડ રોલિંગ અસ્ક્યામતો તરીકે નાગપુર ખાતે સ્ટીલ શીટ્સના માલિક હતા.પૂણે નજીક એક એલોય સ્ટીલ પ્લાન્ટ ખોલ્યો.આજના સમયમાં મુંબઇના મિત્તલને વિશાળ સંકલિત સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થાય છે.જે વર્ષ ૨૦૦૮ માં ફોબ્સ મેગેઝીને લક્ષ્મી મિત્તલને વિશ્વની ચોથા ક્રમની સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને એશિયાની સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવેલા.વર્ષ ૨૦૦૮માં ભારત સરકારે મિત્તલને પદ્મવિભૂષણ પુરસ્કાર આપ્યો હતો.
લક્ષ્મી મિત્તલ દ્વારા સામાજિક ક્ષેત્રે કામઃ-
૧)પરોપકારી કાર્યંઃ-
વર્ષ ૨૦૦૩માં તેમણે પ્રભાવશાળી ભારતીય ખેલાડીઓને મદદ અને પ્રોત્સાહન આપવા માટે મિત્તલ ચેમ્પિયન ટ્રસ્ટ સંગઠન શરૂ કર્યું.ઓલિમ્પિક ગેમ્સમાં વર્ષ ૨૦૦૮ની ઓલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીત્યા અભિનવ બિદ્રાને આ ટ્રસ્ટમાં ૧.૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
૨)શિક્ષણ ક્ષેત્રેઃ-
વર્ષ ૨૦૦૩માં લક્ષ્મી મિત્તલ અને તેની પત્ની ઉષા મિત્તલ ફાઉન્ડેશન સાથે મળીને રાજસ્થાન સરકાર એલ.એન ઇર્ન્ફાેમેશન ઓફ ઇન્ફોમેશન ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવી હતી.આ એક નફાકારક ટ્રસ્ટ છે.પાછળથી આ ટ્રસ્ટનું નામ બદલીને ઉષા મિત્તલ ઇન્સ્ટિીટ્યુટ ઓફ ટેકનોલોજી કરવામાં આવ્યું હતું.
ક્વીન્સ પાર્ક મિત્તલ પરિવારના વ્યવસાયિક અંગ્રેજી ફૂટબોલ ક્લબ ક્વીન્સ પાર્ક રેન્જર્સ એફસીમાં ૩૩ ટકા હિસ્સો ધરાવે છે.આ રોકાણ મિત્તલના સાસુ અમિત ભાટિયાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
લક્ષ્મી મિત્તલનું અંગત જીવનઃ-
લક્ષ્મી મિત્તલ વર્તમાન સમયમાં લંડનમાં રહે છે તેમનું નિવાસ પેલેસ ગાર્ડન છે.આ મિત્તલ વર્ષ ૨૦૦૪માં ફોમ્યુંલા વનના માલિક બર્ની એકસ્ટન્સ પાસેથી ૧૨.૮ મિલિયન ડોલરમાં ખરીધું હતું.તે સમયે આ ઘર મોંઘુ માનવામાં આવતું હતું.વર્ષ ૨૦૦૮માં તેણે લંડનમાં તેમની પુત્રી વેનિશાના લગ્નમાં ભેટ આપી હતી. જેમાં ૭ મિલિયન બ્રિટિશ પાઉન્ડનો ખર્ચ કર્યાે હતો.
લક્ષ્મી મિત્તલને મળેલા પુરસ્કાર
વર્ષ ૨૦૦૮માં ફોબ્સ મેગેઝીન દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- ઉપાધ્યાય વિશ્વાસ(પાલનપુર)
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 65
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 62
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 68
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 66
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 66
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 60
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 74
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 106
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 58
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 67
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 108
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 53
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 75



