ધાનેરામાં આંગણવાડી કાર્યકરોના પગાર ન થતાં પરેશાની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 11:25:26
  • Views : 438
  • Modified Date : 2019-06-16 11:25:26

ધાનેરા તાલુકાની આંગણવાડીઓના પગાર તેમજ બીલોની જવાબદારી પ્રાઇવેટ સંસ્થાને સોપી દેવામાં આવતા સંચાલિકાઓ અને તેડાગરો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. તેમજ તેમને માનસિક રીતે પણ હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે પાલનપુરના પ્રોગ્રામ ઓફિસર આંખ આડા કાન કરીને ટ્રસ્ટને આવક અપાવી રહ્યા છે.ધાનેરા તાલુકામાં ૧૯૫ અંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે અને તેમાં ૧૬૭ આંગણવાડી કાર્યકરો અને ૧૯૫ તેડાગરો ફરજ બજાવે છે. આ તમામ 



Download Our B K News Today App



Related News