પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મોબાઇલની દુકાનમા તસ્કરો ત્રાટક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 10:56:55
  • Views : 491
  • Modified Date : 2019-06-15 10:56:55

પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અને  દુકાનનું શટર એકબાજુથી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં પડેલા ચાર નંગ મોબાઇલ કિંમત આશરે  ૪૦,૦૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની જાણ  વહેલી સવારે દૂકાનદારને થતા પૂર્વ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News