મગરવાડા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 11:19:13
  • Views : 551
  • Modified Date : 2019-06-15 11:19:13

વડગામના મગરવાડામાં આવેલી એમ.એમ.એલ.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વડગામ બ્લોક હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનિલભાઈ રાવલ, તમાકુ સેલ જિલ્લા પંચાયત, પ્રા.આ.કેન્દ્ર પીલુચા ડો. વિસ્મિતા બેન હાજર રહ્યા હતા. અને સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા આચાર્ય ગજાનન જોશી એ કર્યું હતું.અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News