આજનો દિવસ ૨૮ જૂન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 18:19:09
  • Views : 423
  • Modified Date : 2019-06-28 18:19:09

આજનો દિવસ 

ઈ.સ. ૧૯૧૯ ઃ- પ્રથમ વિશ્વયુધ્ધ સમાપ્ત થયુ.

ઈ.સ. ૧૯૨૧ ઃ- ૧૭ ભાષાઓ પર પ્રભુત્વ જમાવનારા પૂર્વ પ્રધાનમંત્રી પી.વી.નરસિંમ્હા રાવનો જન્મ થયો.

ઈ.સ. ૧૯૨૬ ઃ- મર્સિડીઝ બેન્ઝનો જન્મ થયો. 

ઈ.સ. ૨૦૦૪ ઃ- અમેરિકાએ ઈરાકના શાસનની  સંપૂર્ણ જવાબદારી ઈરાકના નાગરીકોને સોંપી દીધી.


Download Our B K News Today App



Related News