રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 18:27:04
  • Views : 492
  • Modified Date : 2019-06-28 18:27:04

રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત 

ડીસા તાલુકાના ખેંટવા ગામમાં વરસાદી માહોલમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં દફનવિધિ કરાઇ. ડીસા તાલુકાના ખેંટવા ગામમાં બે દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે આજે રાષ્ટ્રીય પક્ષી મોરનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું જેમાં રેવાભાઇ દેસાઇના ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં રેવાભાઇ દેસાઇ દ્વારા ૧૦૬૨ માં કોલ કરવાથી તેમણે ફોરેસ્ટ વીભાગનો સંપર્ક કરવા કહ્યું હતું જેમાં ફોરેસ્ટ વીભાગમા અનેક વિધ કોલ કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના ફોન બંધ તેમજ ઓફિસનો ફોન રિસિવ ન કરતા છેવટે જેમાં સત્યજીત તલાટી ખેંટવા ગ્રામ પંચાયતના અને જય ગોગા યુવક મંડળ દ્વારા મોરની દફનવિધિ કરવામાં આવી હતી જો આ રીતે કોઇ મોટી દુર્ઘટના બને અને ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ ઓફિસના ફોન ન ઉપાડવાથી મોટી દુર્ઘટનાબની શકે છે 


Download Our B K News Today App



Related News