થરાદ-વાવ-ઢીમા ત્રણ રસ્તા પાસે અકસ્માત સજાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 18:13:12
  • Views : 1065
  • Modified Date : 2019-06-28 18:13:12

થરાદ તાલુકાના ઢીમા ગોળાઈ રોડ ઉપર સવારના સુમારે વાવ તરફથી આવતી રીક્ષા અને થરાદ તરફથી આવતી ૧૩૧૩ નંબરની ગાડી સામ-સામે અકસ્માત થયો હતો. જેમાં બુકણપુર ગામના સરપંચ અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ધાયલ થયાં હતા. જેમાં થરાદ રફેરલ  ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ કોઈ જાન-હાની ટળી નહતી.


Download Our B K News Today App



Related News