ગેળાના જગ પ્રખ્યાત શ્રીફળીયા મંદિરની આજુબાજુ દબાણોનો રાફડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:49:00
  • Views : 541
  • Modified Date : 2019-07-07 11:49:00

લાખણી તાલુકાના ગેળા ગામમાં જગ વિખ્યાત એવા હનુમાનજીનું શ્રીફળ મંદિર આવેલું છે. આવા પવિત્ર ધામમાં   મંદિરની આજુબાજુ દબાણોનો રાફડો  ફાટ્યો છે.
નાની-મોટી  બધી થઇને ૨૦૦  જેટલી  શ્રીફળ  પ્રસાદીની લારીઓ છે અને ખાસ કરીને ગ્રામ પંચાયતનું મકાન જે અત્યારે સૌથી વધુ નડતરરૂપ છે.  પ્રદક્ષિણા  કરવામાં  ભક્તોને ભારે મુશ્કેલી પડે છે.  જેથી કરીને ગેળા ગ્રામ પંચાયત  કંઈક 
પગલાં  ભરે તો  આવનારા શ્રધ્ધાળુઓને આસાની રહે અને આરામથી દર્શનનો લાભ મળે.

Download Our B K News Today App



Related News