15મીએ ગુજરાતના રાજ્યપાલ નિવૃત્ત થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 18:07:54
  • Views : 583
  • Modified Date : 2019-07-08 18:07:54

  • 15મીએ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થશે, ટૂંક સમયમાં ગુજરાતને નવા ગવર્નર મળશેગુજરાતના રાજ્યપાલ પદે ઓ.પી.કોહલી 16 જુલાઈ 2014ના રોજ નિમણૂક પામ્યા હતા. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો. જે આગામી 15મી જુલાઈના રોજ પૂરો થઇ રહ્યો છે. ગુજરાતમાં નવા ગવર્નરની નિમણૂકની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને વિચારણી કરી રહી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ સોંપવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News