Letest News
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સબ માર્કેટયાર્ડમાં તમાકુની આવકમાં વધારો
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સબ માર્કેટયાર્ડમાં તમાકુની આવકમાં વધારો
ગાંધીનગર મધર્સ સીડસ કેર દ્વારા પાક નિદર્શન સેમિનાર રાખવામાં આવ્યો
ગાંધીનગર મધર્સ સીડસ કેર દ્વારા પાક નિદર્શન સેમિનાર રાખવામાં આવ્યો
કાંકરેજ તાલુકાની શિહોરી કોર્ટે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા ૫૦૦૦ નો દંડ ફટકાર્યો
બે અલગ અલગ ચેક રીર્ટન કેસમાં ફરિયાદ નોંધાઇ
થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો
થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો
પતિના નામનું ફેક આઇડી બનાવી અન્ય યુવક સાથે પત્નિના અશ્લીલ ફોટા અપલોડ કરતાં ચકચાર
પતિના નામનું ફેક આઇડી બનાવી અન્ય યુવક સાથે પત્નિના અશ્લીલ ફોટા અપલોડ કરતાં ચકચાર પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર આવેલ જીઆઈડીસીની ચાર ફેક્ટરીની ઓફિસોના તાળા તૂટ્યા
સિધ્ધપુરનાં સુજાણપૂર હાઈવે પર આવેલ જીઆઈડીસીની ચાર ફેક્ટરીની ઓફિસોના તાળા તૂટ્યા
અવિરત યુદ્ધવિરામના ભંગ વચ્ચે ભારતની ફરીવાર કાર્યવાહી
અંકુશરેખા ઉપર એક્શન ઃ ૩ પાક જવાનોના મોત, ભારે નુકસાન થયું ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને તેના ત્રણ જવાનના મોતની કબૂલાત કરી પરંતુ ભારતના કહેવા મુજબ પાકિસ્તાનને ખુબ વધારે નુકસાન ઃ તંગ Âસ્થતિ
પૂ.પ્રેમસૂરી મ.સા.ના જન્મ શતાબ્દિ નિમિત્તે
શંખેશ્વર મહાતીર્થે ૧૦૮ના સ્ટાફનો ભોજન સમારંભ યોજાયો
વડગામમાં પાટણ લોકસભાને લઈ ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું
વડગામ તાલુકાની જનતાને પાણીની સમસ્યામાંથી બહાર લાવીશ ઃ ભરતસિંહ ડાભી (પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર)
વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો
વય નિવૃત્ત અને બદલી થયેલ શિક્ષકોને પણ સન્માન સાથે વિદાય આપવામાં આવી
હિંમત વિદ્યાનગર કોલેજના સિ.કલાર્કને અપાઈ શ્રધ્ધાંજલિ
હિંમત વિદ્યાનગર કોલેજના સિ.કલાર્કને અપાઈ શ્રધ્ધાંજલિ
સાબરકાંઠા જિલ્લામાં ૯૫ શતાયુ મતદારો
વોટ તો આપવો જ જોઈએને... – શતાયુ મતદારોનો દમદાર જુસ્સો આશાબા, શાંતાબા, રેવાબા- સબ કી પસંદ મતદાન “શતાયુનું શાણપણ, મતદાન પણ...” ઈડર વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૩૬, પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછા ૨૪ શતાયુ મતદારો
બેંક ઓફ બરોડામાં મર્જર બાદ મોટી સિદ્ધિ પહેલાં જ દિવસે ગ્રાહકને પાંચ કરોડની લોન આપી
દેનાબેંકમાં ૧૧ મહિનાથી લોન ઉપર રોક હતી પરંતુ હવે વિલીનીકરણ બાદ દેનાબેંકના ગ્રાહકને મોટી લોન અપાઈ
જિલ્લામાં આગ ઝરતી ગરમી ઃ ડીસા ૪૨.૩ ડીગ્રી
જિલ્લામાં આગ ઝરતી ગરમી ઃ ડીસા ૪૨.૩ ડીગ્રી
થરાદથી વાઘાસણ જતી એસ.ટી.બસ પીલૂડાથી વળતી થતાં વાલીઓએ કર્યો હોબાળો
થરાદ એસ.ટી. ડેપોમાંથી વાઘાસણ જતી બસ અધવચ્ચેથી પરત ફરતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ રઝળી પડતાં વાલીઓએ બસ રોડ પર રોકી રાખી અંતે સમાધાન થતાં બસને જવા દેવામાં આવી
લાખણી કોર્ટે અસામાજીક તત્વો સામે કરી લાલ આંખ
સેકરા ગામે ૮ વર્ષ જુના કેસમાં શેઢો ખોદવા બાબતે ફરિયાદી બાઈને ધોકા વડે માર મારવા બાબતે લાખણી કોર્ટે આરોપીને સજા ફટકારી
પાલનપુરના ધારાસભ્ય ઉમેદવારી પત્ર લઇ જતાં તર્ક- વિર્તક
નગરપાલિકા વિરોધપક્ષના નેતા પણ ફોર્મ લઇ ગયા
બ.કાં.માં કોંગ્રેસે અંતે પરથી ભટોળ ઉપર મહોર લગાડી
બનાસકાંઠાનો ખુરશીનો ખેલ ઃ ચૌધરી vજ ચૌધરી કાર્યકર્તાઓનો વિરોધ ટોપ ઓફ ધ ટાઉન બની રહેવાનો ડર અનેક તર્ક વિતર્ક બાદ પરથી ભટ ોળના નામની મોડી રાતે જાહેરાત કરાઈ
લોકસભા ચૂંટણી પહેલા ફેસબુકનો કોંગ્રેસને આંચકો, 687 પેજ અને એકાઉન્ટને હટાવ્યાં
લોકસભા ચૂંટણી પહેલા ફેસબુકનો કોંગ્રેસને આંચકો, 687 પેજ અને એકાઉન્ટને હટાવ્યાં


