Letest News
વાયનાડ બેઠક ઉપરથી અંતે રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્ર દાખલ કર્યું
કેરળની પરંપરાગત ગણાતી સીટ ઉપરથી ઉમેદવારી પહેલા યોજવામાં આવેલા બે કિમીના લાંબા રોડ શોમાં સમર્થક ઉમટી પડ્યા ઃ શÂક્ત પ્રદર્શન પણ કરાયું
શેરબજારમાં કડાકો ઃ સેંસેક્સ ફરીથી ૧૯૨ પોઇન્ટ ઘટી ગયો
આરબીઆઈ પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો કાપ મુકાયો હોવા છતાં તેની અસર નહીં
રેપો અને રિવર્સ રેપોરેટમાં અંતે ઘટાડો ઃ લોન હવે વધુ સસ્તી થશે
નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રિવર્સ રેપોરેટ ઘટાડીને ૫.૭૫ અને રેપોરેટ ઘટાડીને ૬ ટકા ઃ બેંક રેટ પણ ૬.૨૫ ટકા હશે
ચેન્નાઇની હાર થતા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને
છેલ્લી મેચમાં ચેન્નાઇની હારથી જીતનો સિલસિલો રોકાઇ ગયો છે
સીજી રોડ પરના સ્પામાં દરોડા પડ્યા ઃ ૪ વિદેશી યુવતી જબ્બે
સ્પા સેન્ટરમાં સંચાલક, મેનેજર ઉપરાંત ચાર થાઇલેન્ડની યુવતી સહિત સાત યુવતીઓ કામ કરતી હતી ઃ ઉંડી તપાસ
બેંગલોર ઉપર જીત મેળવી લેવા માટેનુ દબાણ વધ્યુ છે
રોમાંચક ટ્વેન્ટી-૨૦ મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ
અમદાવાદમાં કાતિલ ગરમીથી લોકો હેરાન ઃ તાપમાન ૪૩.૭
હિટવેવની ચેતવણી અકબંધ ઃ અમદાવાદ શહેરમાં બપોરે ભીષણ ગરમીનો અનુભવ થયો ઃ રસ્તાઓ સુમસામ થયા
નક્ષત્ર સાથે શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રિ
ભગવાન રામે નવરાત્રિની ઉપાસના કરી રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી
કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
ડીસાના હવાઈ પીલ્લર નજીક છોટા હાથીની ટક્કરથી આધેડનું મોત
આ બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પાલનપુર મુકામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરોની સમીક્ષા બેઠક યોજાઇ
ચૂંટણી કામગીરીમાં જરા પણ કચાશ ચલાવી લેવાશે નહીં ઃ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાગલે
યાત્રાધામ ઢીમા ખાતે ધોળા દિવસ ચોરી ઃ ગ્રામજનોમાં ફફડાટ
ગ્રાહકનો ઢોંગ કરીને ચાર શખ્સો મશીનરીની દુકાનમાંથી રૂ. ૨૦,૦૦૦ ભરેલી થેલી ઉપાડી
ચોકીદાર ચોર નહી સ્યોર- પ્યોર ઇમાનદાર છે ઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિથી કાર્યકરોના ઉત્સાહમાં થયો વધારો
ધાનેરા ખાતે ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ગેરરીતિઓ થતી હોવાની રાવ ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને અપાયું આવેદનપત્ર
ધાનેરા ખાતે ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ગેરરીતિઓ થતી હોવાની રાવ ભારતીય કિસાન સંઘ ધાનેરા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને અપાયું આવેદનપત્ર
પાટણ લોકસભા બીજેપી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયું
પાટણ લોકસભા બીજેપી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયું
ડીસા નગરપાલિકા દ્વારા સાત સંપો બનાવવામાં આવ્યા ડીસા શહેર પાણીની સમસ્યામાંથી દૂર પાલિકા પ્રમુખની કામગીરી
ડીસા શહેર પાણીની સમસ્યામાંથી દૂર પાલિકા પ્રમુખની કામગીરી ડીસા નગરપાલિકા દ્વારા સાત સંપો બનાવવામાં આવ્યા
રાણકપુર કેનાલમાંથી બિનવારસી લાશ મળી આવતા ચકચાર
રાણકપુર કેનાલમાંથી બિનવારસી લાશ મળી આવતા ચકચાર
ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
ડીસાના રાજપુર પીપળા વિસ્તારમાં સફાઈનો અભાવ
ડીસાના રાજપુર પીપળા વિસ્તારમાં સફાઈનો અભાવ


