કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી: કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 13:21:20
  • Views : 460
  • Modified Date : 2019-04-08 13:26:27

બનાસકાંઠા... કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે તેવું ઉવાચ જે બાદ ભાન થતાં પરથી ભટોળ વાક્ય ફેરવ્યું વર્ષો સુધી ભાજપમાં હોવાના કારણે ભૂલ્યા કે હવે કોંગ્રેસ માં આવી ગયા છેબનાસકાંઠા... કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે તેવું ઉવાચ જે બાદ ભાન થતાં પરથી ભટોળ વાક્ય ફેરવ્યું વર્ષો સુધી ભાજપમાં હોવાના કારણે ભૂલ્યા કે હવે કોંગ્રેસ માં આવી ગયા છે પરથી ભટોળ અંબાજી મંદિરમાં દર્શન સમયે બોલ્યા કોંગ્રેસ થી લોકો કંટાળ્યા પરથી ભટોળ અંબાજી મંદિરમાં દર્શન સમયે બોલ્યા કોંગ્રેસ થી લોકો કંટાળ્યા

Download Our B K News Today App



Related News