મહેસાણા ચાણસ્મા હાઈવે પર રીક્ષા સવાર બે વ્યક્તિ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા એક વ્યક્તિ સારવાર દરમિયાન મોત મહેસાણા- ચાણસ્મા હાઈવે પર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 12:30:44
  • Views : 599
  • Modified Date : 2019-04-08 13:23:09

મહેસાણા ચાણસ્મા હાઈવે પર રીક્ષા સવાર બે વ્યક્તિ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા એક વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત : રીક્ષા અને એસટી વચ્ચે અકસ્માત


મહેસાણા-ચાણસ્મા હાઈવે પર મહેસાણા થી પાટણ જઈ રહેલ  એસ ટી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા રીક્ષા મા સવાર બે વ્યક્તિઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે વધુ એક વ્યક્તિને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન વ્યક્તિ મૃત્યુ પામેલ છે.

Download Our B K News Today App



Related News