વાવ તાલુકાની વજીયાસરા પ્રા.શાળામાં વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 07:16:46
  • Views : 469
  • Modified Date : 2019-04-08 07:16:46

વાવ તાલુકાની વજીયાસરા પ્રા.શાળામાં ધો.૮નાં વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. અને શાળામાં આટલા સમય સુધી અભ્યાસ કર્યો હોવાથી બાળકો અને શિક્ષકોની આંખો ભરાઈ આવી હતી. આ પ્રસંગે પૂર્વ સરપંચ અણદાભાઈ પટેલ, ત્રિકમાભાઈ પટેલ, આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં. નવી નિમણુંક પામેલ શિક્ષક સેંધાભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News