વડગામના મોરિયા પ્રા. શાળામાં નિવૃત્ત થતાં શિક્ષકનો ભાવ દર્શન કાયર્ક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:57:35
  • Views : 490
  • Modified Date : 2019-04-08 06:57:35

વડગામ તાલુકાના મોરિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષક તરીકની ફરજ બજાવતા જસવંતસિંહ અગરસિંહ રાઠોડ વય નિવૃત્ત થતા તેમનો ભાવ દર્શન ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિવૃત્ત જિલ્લા પ્રા.જી.શિક્ષણ અધિકારી બ.કાં.એચ.એલ.રાવતની  અધ્યક્ષતા અને મુખ્ય મહેમાન બી.આર.સી.વડગામ મહેન્દ્રસિંહ જે.બારડ અને પીતાંબર ભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.  ત્યારે આ કાર્યક્રમમાં જસવંતસિંહનું વડગામ તાલુકા શિ.સઘ ના પ્રમુખ કનકસિંહ જે.બારડ તથા મહામંત્રી ભીખાભાઈ પુરબિયા, પ્રચાર મંત્રી ગુ.રા.પ્રા.શિ.સંઘ.િ ગરીશભાઈ પટેલ દ્વારા તેમનું ભાવભર્યું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ  નટવરસિંહ કે.ચાવડાએ કરી હતી.


Download Our B K News Today App



Related News