૧૪મીએ અમિત શાહનો કલોલમા રોડ શો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 10:50:26
  • Views : 447
  • Modified Date : 2019-04-13 10:50:26

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આગામી ૧૪મી તારીખે ગુજરાત આવશે, તેઓ કલોક અને ગાંધીનગરમાં લોક સંપર્ક કરશેલોકસભાની ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ફરી ગુજરાત આવશે. તેઓ કલોલ અને ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે.ભાજપના અધ્યક્ષ અમિત શાહ આગામી ૧૪મી તારીખે ગુજરાત આવશે. તેઓ કલોક અને ગાંધીનગરમાં લોક સંપર્ક કરશે. સાથે જ કલોલ ખાતે રોડ શો કરી જનસંપર્ક પણ કરશે.

Download Our B K News Today App



Related News