ચોકીદાર દંપતીએ મકાન માલિકના જ ઘરમાં કર્યો ૪.૫૬ લાખનો ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 13:02:28
  • Views : 421
  • Modified Date : 2019-04-13 13:02:28

રાજકોટમાં જમીન-મકાનના  બંધ મકાનમાંથી ચોકીદાર નેપાળી દંપતી સાગરીત સાથે મળી રૂ.૪,૫૬,૫૦૦ની માલમતાની ચોરી કરી હતી.રાજકોટના કાલાવાડ રોડ ઉપર નંદનવન સોસાયટી શેરી નંબર ૬માં રહેતા વલ્લભભાઈ દેવજીભાઇ ટાંક નામના જમીન-મકાનના ધંધાર્થીના બંધ મકાનમાંથી ચોકીદાર નેપાળી દંપતી સાગરીત સાથે મળી રૂ.૪,૫૬,૫૦૦ની માલમતાની ચોરી કરીને નાસી છૂટ્યાનો બનાવ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાયો છે.




Download Our B K News Today App



Related News