પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિની બેઠક યોજાઇ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 12:10:12
  • Views : 436
  • Modified Date : 2019-04-13 12:10:12

ઐક્ય સમિતિ દ્વારા લેવાયો નિર્ણય....અલ્પેશ ઠાકોરને જે પક્ષમાં રહેવું હોય ત્યાં રહે સમાજ તેની સાથે નથી....અલ્પેશ ઠાકોર ના સમાજના કાર્યોમાં જ સમાજ તેને સાથ આપશે...સમાજ દ્વારા અલ્પેશ કહેવાથી કોઈ પણ રાજકીય પક્ષનો વિરોધ કરવામાં આવશે નહીં....ચાણસ્મા ખાતે અલ્પેશ ઠાકોર નો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છેઅલ્પેશ ઠાકોર પોતાના હોદ્દા માટે જ ફરી રહ્યા છેઅલ્પેશ ઠાકોર પોતાનો ફાયદો જ શોધવો છેદરેક પાસે સો સો રૂપિયા ઉઘરાવ્યા કાર્ડ  બનાવીને આપવાની વાત કરી હતી એનો હિસાબ મળતો નથી
અગિયારસો રૂપિયા ઉઘરાવીને ગુજરાતમા મોલ બનાવવાની વાત કરેલીઠાકોર સમાજના લોકોને સસ્તા ભાવે કરિયાણું કપડા તમામ ચીજ વસ્તુઓ મળી રહે તેના માટે અગિયારસો રૂપિયા ઉઘરાવીને ગુજરાતમાં મોલ બનાવવાની વાત કરેલી એનો પણ હિસાબ મળતો નથી.અલ્પેશ ઠાકોર સમાજની અંદર ભાગલા પાડી દેવાની નીતિ અપનાવી રહ્યા છે
ક્ષત્રિય ઠાકોર સમાજ પોતાના સમાજની જ વાત કરવા માગે છે

Download Our B K News Today App



Related News