પશ્ચિમ બંગાળમાં રામનવમી પર રેલીને લઈને વિવાદ, પોલીસે વિશ્વ હિંદુ પરિષદની રેલીને મંજૂરી આપવા કર્યો ઇન્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 11:45:06
  • Views : 533
  • Modified Date : 2019-04-13 11:45:06

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યુ હતું કે રેલી દરમિયાન રામની માત્ર એક જ તસવીરનો ઉપયોગ કરવામાં આવે. પોલીસે રેલી રોક્યા બાદ વિહિપના સદસ્યોએ રામની તસવીર સાથે ભગવા ઝંડા સ્થાનીય રેલી નિકાળવાની કોશિશ કરી હતી. રામ નવમી પર વિહિપ પશ્ચિમ બંગાળમાં મોટા સ્તરે આયોજન કરવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાર્યકર્તાઓ રાજ્યમાં ૭૦૦ રેલીઓ કાઢવાની તૈયારીમાં હતા.
 

Download Our B K News Today App



Related News