ગબ્બર ટોચ પર ૧૦ વર્ષથી બનેલી દુકાનો ધુળ ખાઈ રહી છે, કબ્જો આપવામાં આવતો નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:21:01
  • Views : 464
  • Modified Date : 2019-04-18 05:21:01

ગબ્બર પુજારીઓની ૨૦ થી વધુ દુકાનો ગબ્બરના વિવિધ જગ્યા પર હતી જેનું ભાડુ શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતુ હતુ જે ભાડુ ૨૦૦૭ થી અંબાજી મંદિર તરફથી લેવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યુ અને ગબ્બર ટોચ પર ૨૦૦૯ થી બનેલી દુકાનો આ વેપારીઓને આપવામાં આવતી નથી અને ૧૦ વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાંય ટ્રસ્ટ આ લોકો સાથે ભારોભાર અન્યાય કરી રહ્યુ છે.


Download Our B K News Today App



Related News