ડીસામાં મહાવીર સ્વામી જન્મકલ્યાણકની શોભાયાત્રા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:51:44
  • Views : 504
  • Modified Date : 2019-04-18 05:51:44

ડીસાના જૈનસંઘ આયોજીત પ્રભુ મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રીસાલા મહાવીર સ્વામી જિનાલય ખાતેથી પ્રારંભ કરીને સદર બજાર પુરૂષા દાણીપ પાર્શ્ચનાથ જિનાલય થઈને દેનાબેંક સર્કલથી પરત રીસાલા મહાવીર સ્વામી જિનાલય મધ્યે શોભાયાત્રા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.આમ આ પ્રસંગે પૂ.આભ.વિ.મુનીચંદ્રસુરી શ્વરજી મ.સા તેમજ પૂ.આ.ભ. જિસેશ રત્ન સૂરિશ્વરજી મ.સા આદીઠાણાના શ્રાવક -શ્રાવિકા સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આમ આ સમગ્ર કાર્યક્રમનું સફલ સંચાલન શ્રી મહાવીર યુવા સંગઠન તેમજ શ્રી નેમિનાથ યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આમ આ પ્રસંગે જૈનજાગૃતિ દ્વારા સેવ તથા બુંદીનું વિતરણ જૈન ભાઈ-બહેનો તથા ડીસાના નાગરીકોને કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News