મારી નાની નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋણ ક્યારે નહીં ભુલુ- પરબતભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:48:57
  • Views : 633
  • Modified Date : 2019-04-18 05:48:57

લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લામાંથી દરેક સમાજામાંથી ભારે મેદની સાથે સાથ-સહકાર મળી રહ્યો છે. તેમજ સમર્થન મળી રહ્યું છે. જાતિઓના સર્વક્ષણ માં તમામ નાની સમાજા, ઠાકોર, દલિત, ભીલ, પ્રજાપતિ, માળી, લુહાર, બ્રાહ્મણ, નાઈ, તેમજ મુસ્લિમ સમાજનું સમર્થન ભારે ઉત્સાહ સાથે  પરબતભાઈ પટેલને
બનાસકાંઠા જિલ્લામાંથી મળી રહ્યું છે. તેમજ પ્રચાર વખતે પરબતભાઈએ જણાવ્યું હતું કે દલિત હોય કે ઠાકોર સમાજ દરેક નાની સમાજનો વિકાસ ક્યાં પહોચ્યો છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી તમામ સમાજાની ચિંતા કરે છે. આથી ભાજપના આગળ વિકાસના કામો વધારે અને ભાજપને જીત અપાવો હું એક પરબતભાઈ પટેલ નથી એક વિકાસ છું ૬૦ થી વધુ વર્ષ કોંગ્રેસે શાસન કર્યુ મારા દલિત અને નાની સમાજાનું શોષણ કર્યુ આજે ભાજપ સરકારમાં નાની સમાજના હજારો યુવાનો નોકરી કરે છે તે ભાજપ સમાજ પોતાનું ખેતર મુકી મજુરી કરતાં આજે નર્મદા આવી  પોતાના ખેતરમાં જાત મહેનત કરી લાખો રૂપિયા કમાય છે. તમારા અતિતને ખંખેરો અને જાગો અને ભાજપ સરકારના હાથ મજબૂત કરો અને આપણા નરેન્દ્રભાઈને ફરી સાથ આપી વડાપ્રધાન બનાવી ભારતદેશને તેમના હાથમાં મૂકો.

Download Our B K News Today App



Related News