ભારત'નું ત્રીજુ પોસ્ટર રિલીઝ: સલમાનની 'મેડમ સર' કેટરિનાનો લૂક જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 09:07:43
  • Views : 539
  • Modified Date : 2019-04-17 09:07:43

સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટ્રેલર 24 એપ્રિલનાં રોજ રિલીઝ થવા જઇ રહ્યું છે. આ ટ્રેલર રિલીઝ પહેલાં ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. સલમાન અને તેની હિરોઇનોનાં નવાં નવાં લૂક રિલીઝ થઇ રહ્યાં છે. આજે 17 એપ્રિલનાં રોજ ફિલ્મનું ત્રીજુ પોસ્ટર રિલીઝ થયુ છે.જેમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈપ નજર આવે છે. સલમાને કેટરિનાની તસવીર શેર કરતા લખ્યુ છે, '... ઔર ફિર હમારી જિંદગીમે આઇ મેડમ સર' આ ફિલ્મનાં પોસ્ટર પર 1970 લખ્યુ છે.આ પહેલાં સલમાન ખાનનાં બે પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. એકમાં તે 60 વર્ષનાં ઘરડાનાં પાત્રમાં નજર આવે છે.બીજા પોસ્ટરમાં તે વીસ વર્ષનાં યુવાનનાં પાત્રમાં નજર આવે છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119