બલૂચિસ્તાનમાં બસમાંથી ઉતારીને 14 યાત્રીઓની ગોળી મારીને હત્યા, 2 લોકોએ ભાગીને જીવ બચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 08:38:42
  • Views : 478
  • Modified Date : 2019-04-19 08:38:42

બલૂચિસ્તાન પ્રાંતમાં 15થી 20 હુમલાખોરોએ એક બસમાં સવાર 14 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. 2 લોકોએ કોઇ પ્રકારે ભાગીને જીવ બચાવ્યો હતો. હજુ સુધી હુમલાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલાખોરોની ઓળખ કરવામાં પોલીસ પણ નિષ્ફળ સાબિત થઇ છે. જે બસના યાત્રીઓને નિશાન બનાવ્યા તે કરાચીથી ગ્વાદર જઇ રહી હતી. 5-6 બસો અટકાવનાર હુમલાખોરોની સંખ્યા અંદાજિત 2 ડઝન હતી અને તેઓએ પેરામિલિટરી ફ્રન્ટિયર કોર્પ્સના યુનિફોર્મ પહેર્યા હતા. 

Download Our B K News Today App



Related News