વાવ તાલુકાની કોળાવા પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:34:27
  • Views : 448
  • Modified Date : 2019-04-30 12:34:27

વાવ તાલુકાની કોળાવા પ્રા.શાળા નં. ૧માં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગત શનિવારે યોજાયો હતો. શાળાના આચાર્ય રામજીભાઈ કાળાભાઈ ઢેમેચા (બ્રાહ્મણ)એ અહીં આટલા વર્ષો સુધી અભ્યાસ કરી વિદાય લેતાં બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, શિક્ષકગણ અને ગામમાંથી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News