આત્મઘાતી બૉમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકાએ 200 મૌલાના સહીત 600થી વધુ વિદેશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 11:10:05
  • Views : 517
  • Modified Date : 2019-05-06 11:10:05

નાગરિકોને હાંકી કાઢ્યા વિઝા ખતમ થયા બાદ દેશમાં રહેતા હતા તેને દંડ ફટકારીને દેશમાંથી કનિદૈ લાકિઅ કાઢી મુક્યા કોલંબો :ઇસ્ટર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ બાદથી શ્રીલંકા અત્યાર સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધુ વિદેશી નાગરિકોને કાઢી મુકેલ કનિદૈ લાકિઅ છે. તેમ એક મંત્રી અકિલા જાણકારી આપી છે. ગૃહમંત્રી વાજિરા અભયવર્ધને કહ્યું કે, આ મૌલાના વૈદ્ય રૂપથી દેશમાં આવ્યાં હતાં પરંતુ આ હુમલા બાદ કનિદૈ લાકિઅ અનેક સુરક્ષા તપાસમાં મેળવવામાં આવ્યું કે, તે વીઝા ખતમ થયાં બાદ દેશમાં રહેતા અકીલા હતાં. તેનાં માટે તેની પર દંડ લગાવીને દેશથી કાઢી મૂકવામાં કનિદૈ લાકિઅ આવ્યાં. અભયવર્ધને કહ્યું કે, 'દેશમાં સુરક્ષાની તાજા સ્થિતને ધ્યાનમાં રાખતા અમે વીઝા પ્રણાલીની સમીક્ષા કરી અને ધાર્મિક શિક્ષકો માટે કનિદૈ લાકિઅ વીઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય કર્યો.' તેઓએ કહ્યું કે, 'કાઢી મૂકવામાં આવેલ લોકોમાં 200 તો મૌલાના છે.' ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં કનિદૈ લાકિઅ 21 એપ્રિલને ઇસ્ટરનાં તહેવાર પર થયેલ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોનાં મોત થયાં હતાં અને 500થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતાં. આ હુમલાને સ્થાનીય કનિદૈ લાકિઅ મૌલાનાએ અંજામ આપ્યો હતો. જેને આ હુમલા પહેલાં પડોશી દેશ ભારતની મુલાકાત કરીને જિહાદીઓ સાથે સંપર્ક બનાવ્યો હતો. આ હુમલાની જવાબદારી એક સ્થાનીય કનિદૈ લાકિઅ જિહાદી સમૂહે લીધી હતી.

Download Our B K News Today App



Related News