પાટણના લોર્ડ કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના ખાતે લેમન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:07:41
  • Views : 528
  • Modified Date : 2019-06-12 11:07:41

પાટણની લોર્ડ કીષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે લેમનપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગરમી પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ત્યારે તેની સામે રક્ષણ મેળવી આનંદ અનુભવાય તે હેતુથી લેમન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓએ લેમન શરબત પી અને નાચગાન કરેલ.આમ કાર્યકમમાં પ્રમુખ દિનાબેન તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય કનૈયાલાલ પટેલ ઉપસ્થિત  રહ્યા હતાં.આ પ્રસંગે એલ.કે.પટેલ(મેનેજીંગ ડીરેક્ટર)તથા કે.પી.પટેલ તથા કિશોરભાઈ રામી (આચાર્ય, માધ્યમિક વિભાગે) વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમના સંયોજક પૂજાબેન હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News