Letest News
એક્સપાયર ડેટના ફર્સ્ટ એઇટ કીટનું વિતરણ બસમાં મૂકાયું
રાજ્ય સરકારનો ઉત્તમ પ્રયાસ લોકોને મુસાફરીમાં સરળતા અને સારી સુવિધાયુક્ત બસો રોડ પર લાવી રહી છે
ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજીના સરપંચ સસ્પેન્ડ કલ્પનાબેન પટેલને
સરપંચનો ચાર્જ સોંપાયો
ડીસાના આસેડામાંથી ૭ લાખથી વધુનો ગાંજા ઝડપાયોખેતરમાંથી એક હજાર ઉપરાંત ગાંજાના છોડ મળી આવ્યા
બનાસકાંઠામાં એક ગામમાં ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું છોડનું વાવેતર કરતા ઝડપાઈ ગયો હતો.
હું કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માંગતો નથી, બિન ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો સાતે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે તેઓ સંગઠનમાં અધ્યક્ષ પદ પર રહેવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે બિનગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ તરીકે હોવા જોઈએ.
હવે ફેસબુક જણાવશે કે તમને કયો રોગ થયો છે, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણી શકાશે
તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તમારા માનસિક આરોગ્ય વિશેની માહિતી આપી શકે છે.
World Cup કરો યા મરો' મુકાબલામાં આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે પાકિસ્તાન
આઈસીસી વિશ્વકપ-2019ની 33મી મેચમાં આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચમાં વિજય મેળવે તો તે અંતિમ-4મા પહોંચી જશે.
લાખણીના આગથળા ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
આશાસ્પદ યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી
દિયોદરના પાલડી નજીક અકસ્માત એકનું મોત
બાઈક ચાલકને રોઝ આડુ આવતા અકસ્માત સર્જાયો
ડીસાના વોર્ડ ન. ૬ માં ચોમાસાના પ્રારંભે જ રોગચાળાનો ખતરો
ખુલ્લી ગટર કારણભૂત પણ સત્તાધીશોનું મૌન
દક્ષિણ સહિત આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી,ઉત્તર ગુજરાતમાં
દરિયામાં પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભારતની જીત હવે મેહુલ ચોકસીની નાગરિકતા જશે
મેહુલની નાગરિકતા રદ કરવામા આવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે
થરાદની મુખ્ય કેનાલમાં બે લાશો તરતી દેખાઇ
કોણ હશે કયાં થી આવી લાશો લોકો માં ચચાઓ
સિધ્ધપુર પસવાદળની પોળે નદી વિસ્તારમાંથી યુવક યુવતિની ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી
યુવકના ખિસ્સા તપાસતા એક મોબાઈલ નંબર લખેલી કાપલી અને આધારકાર્ડ મળી આવ્યું હતું
કુડા ચકચારી હત્યાકાંડની તટસ્થ તપાસ કરવા દરબાર સમાજે માંગ કરી
દિવાલ ઉપર લખેલા તમામ લોકોની અટકાયત કરવામાં આવે માત્ર દરબાર સમાજના લોકોની જ અટકાયત કેમ કરવામાં આવે છે
અંબાજી ૮ નંબર વિસ્તારના રોડની ભારે દુર્દશા
બોગસ કામોની લોકો કરી રહ્યા છે ફરિયાદ
બ.કાં.જિલ્લામાં શાળા રીપેરિંગના નામે કરોડોનો ભ્રષ્ટ્રાચાર
શાળા રીપેરિંગ ગામના હિત માટે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના હિત માટે..?
૧૦૮ની ટીમ હવે ગુગલ મેપના આધારે યમરાજાને હંફાવશે
ઘટનાસ્થળે જે ૧૦૮ વાન નજીક હશે તેને કોલ આપી ઇજાગ્રસ્તને સારવાર અપાશે
લાખણીના કુડા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો વ્યાજખોરોના ત્રાસથી પિતાએ જ પરિવારના સભ્યોની હત્યા કરી
હત્યાકાંડ સર્જવા મજબુર કરનારા બે વ્યાજખોરોની પોલીસે અટકાયત કરી
ખસા પ્રા. શાળામાં ચાલે છે મોતના ઓથાર નીચે શિક્ષણના પાઠ
ચોમાસાની સીઝનમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ?


