WHOએ કોવિડ-19ની માહિતી આપતી નવી એપ લોન્ચ કરી, તો વ્હોટ્સએપમાં ઉમેરાશે નવાં ફીચર્સ; વાંચો આ વીકની તમામ એપ અપડેટ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-27 12:11:58
- Views : 292
- Modified Date : 2020-12-27 12:11:58
જો તમને ટેક્નોલોજી ક્ષેત્રના સમાચારો પસંદ છે, પરંતુ તમે સમયના અભાવે અપડેટ નથી જોઈ શકતા તો અમે તમારા માટે આ અઠવાડિયાંનું વીકલી ડિસ્ક્રાઈબર તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમે એપની અપડેટ્સ જાણી શકશો જે તમારા માટે જરૂરી છે તો આવો વીકલી ડિસ્ક્રાઈબર શરૂ કરીએ..WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોવિડ-19 ગાઈડલાઈન અને અપડેટ માટે એપ લોન્ચ કરી છે. આ એપનું નામ WHO COVID-19 Updates છે. આ એપ પર યુઝર્સને કોરોના મહામારી સંબંધિત સચોટ ડેટા મળશે. અગાઉ પણ WHOએ એપ્રિલમાં એપ લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી.અપડેટ એપ જૂની એપની જેમ જ કામ કરે છે. અહીં દુનિયાભરમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યાની સાથે મહામારી સંબંધિત લક્ષણો, મિથ જેવી જાણકારીઓ મળશે. એપ પર ઘણા એક્સપર્ટ્સને પણ રાખવામાં આવ્યા છે જે યુઝર્સના સવાલોના જવાબ આપશે. અહીં દરરોજ સંક્રમિતોની સંખ્યા પણ જોવા મળે છે.
એપના ટેક્નિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેને 20 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવી છે. તેની સાઈઝ 8.8MB છે. તેને અત્યાર સુધી 1000થી વધારે યુઝર્સે ઈન્સ્ટોલ કરી છે. તેને એન્ડ્રોઈડના વર્ઝન 4.1 અથવા તેનાથી ઉપરના iOS પર ઈન્સ્ટોલ કરી શકાય છે. એપનું અત્યારનું વર્ઝન 1.0.0 છે.ટેલિગ્રામ એપ 2021માં પોતાની પેઈડ સર્વિસ લોન્ચ કરશે. કંપનીના ફાઉન્ડર અને CEO પાવેલ ડુરોવે કહ્યું કે, બિઝનેસને ચલાવવા માટે તેમને 2021માં રેવન્યુ જનરેટ કરવાની જરૂર પડશે. કંપનીના ખર્ચા માટે તેમણે પોતાના પર્સનલ સેવિંગમાંથી પણ પૈસા ખર્ચ કર્યા છે, પરંતુ હવે યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે કંપનીને ફંડિંગની જરૂર પડશે. પાવેલ ડુરોવેના જણાવ્યા પ્રમાણે, બિઝનેસ અને પાવર યુઝર્સ માટે પે સર્વિસ હશે. જો કે, આ એપ પર દુનિયાભરમાં 500 મિલિયન (50 કરોડ) એક્ટિવ યુઝર્સ થવાના છે.
પાવેલ ડુરોવે કહ્યું કે, ટેલિગ્રામ આવતા વર્ષથી રેવેન્યુ જનરેટ કરશે. અમે 7 વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલી અમારી વેલ્યુ પ્રમાણે આ કામ કરીશું. મોટાભાગના યુઝર્સ આ નોંધ લેશે પણ નહીં. એપના ફ્રી ફીચર્સ આગળ પણ ફ્રી રહેશે. તેના પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગુ કરવામાં નહિ આવે. કંપની એપમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરશે જે બિઝનેસ ટીમ અને પાવર યુઝર્સ માટે હશે. તેમાંથી કેટલાક ફીચર્સ પ્રીમિયમ હશે જેના માટે યુઝર્સે પેમેન્ટ કરવું પડશે.એડ વિશે CEOએ કહ્યું કે, વન ઓન વન ચેટ્સ એડ ફ્રી રહેશે. ટેલિગ્રામ એક પ્રાઈવેસી ફોકસ્ડ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જે છેલ્લા ઘણા સમયથી ભારતમાં પોપ્યુલર થઈ છે.મેસેજિંગ પ્લેટફોર્મ પર અનેક ફીચર્સ લોન્ચ કર્યા પછી હવે વ્હોટ્સએપ વોઈસ/વીડિયો કોલ અને ઈમેજિસ જેવા અન્ય ઈમ્પ્રુવમેન્ટ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે, આ ફીચર હાલ એન્ડ્રોઈડ અને iOS બીટા યુઝર્સ માટે અવેલેબલ છે. કંપની ડેસ્કટોપ/વેબ પ્લેટફોર્મ પર પોતાનું મોસ્ટ અવેટિંગ વોઈસ/વીડિયો કોલિંગ ફીચર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
કંપની હાલ બીટા લેવલે કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મિસ્ડ વ્હોટ્સએપ ગ્રૂપ કોલ જોઈન કરવા અને વ્હોટ્સએપમાં અનેક ફોટો અને વીડિયો પેસ્ટ કરવા માટેના ફીચર્સ એક્સપ્લોર કરી રહી છે. બીટા વર્ઝનમાં આ ફીચર્સનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પછી કંપની તેનું સ્ટેબલ વર્ઝન લોન્ચ કરશે.વ્હોટ્સએપ વેબ કોલ ફીચર માટે હાલ કેટલાક બીટા યુઝર્સને એક્સેસ અપાયો છે. કંપની ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે. સંપૂર્ણ રીતે ટેસ્ટિંગ પૂરું કર્યા પછી વ્હોટ્સએપ વેબ યુઝર્સ ડેસ્કટોપનાં માધ્યમથી ઓડિયો/વીડિયો કોલિંગ કરી શકશે.જ્યારે આ સુવિધા લોન્ચ થશે તો એક અલગ વિન્ડો વ્હોટ્સએપ ડેસ્કટોપ અથવા વેબ પર તે સમયે પોપઅપ કરશે જ્યારે યુઝરને ઈન્કમિંગ વોઈસ/વીડિયો કોલ આવશે. કોર કરવા માટે યુઝર્સે ચેટ ઓપન કરી ટોપ રાઈટ કોર્નર પર રહેલા વીડિયો/ઓડિયો આઈકોન પર ટેપ કરવાનું રહેશે.
- આ સિવાય વ્હોટ્સએપ એક એવું ફીચર લાવવાની તૈયારીમાં છે જેનાથી યુઝર મિસ્ડ થયેલા ગ્રૂપ વીડિયો કોલમાં રી કનેક્ટ થઈ શકશે.અર્થાત જો ગ્રૂપ કોલ સમયે યુઝર કનેક્ટ ન થઈ શક્યો હોય તો, તે વ્હોટ્સએપ ઓપન થયા બાદ કોલમાં કનેક્ટ થઈ શકશે.જોકે આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તે સમયે ગ્રૂપ કોલ ચાલુ હશે. એન્ડ્રોઈડ અને iOS માટે બીટા ટેસ્ટર હવે સુવિધાનો ઉપયોગ કરવા માટે સક્ષમ હશે.આ સિવાય કંપની iOS યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહી છે. આ ફીચર યુઝર્સને વ્હોટ્સએપ પર વીડિયો સાથે ઘણી તસવીરો પેસ્ટ કરવાની પરમિશન આપશે.આ ફીચર હાલ iOS 2.21.10.23 વ્હોટ્સએપ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. નવી અપડેટમાં યુઝર્સ ઘણી બધી ઈમેજ અને વીડિયો પેસ્ટ કરી શકશે.
ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપે અમુક સ્માર્ટફોન્સ માટે પોતાની સર્વિસ બંધ કરી હતી. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે પણ કંપની અમુક આઈફોન્સ અને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે પોતાની સર્વિસ બંધ કરી રહી છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ થતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ નહિ ચાલુ થાય.રિપોર્ટ પ્રમાણે, iOS 9થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એપલ ડિવાઈસ કે એન્ડ્રોઈડ 4.0.3થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એન્ડ્રોઈડ ફોન્સમાં વોટ્સએપ સપોર્ટ નહિ કરે.વોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે, તેમાં ગ્રુપ વીડિયો અને વીડિયો કોલમાં મેમ્બર વધારવાથી લઈને ફેક ન્યૂઝને રોકવા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરી એ બધું સામેલ છે. આ ફીચર્સનો લાભ લેવા માટે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા ફોનને આ વર્ષના અંત સુધીમાં અપગ્રેડ કરવા પડશે. આવું નહિ કરો તો 2021માં આ પ્લેટફોર્મનો ઉપયોગ નહિ કરી શકો.
- Motorola Razr 5G
- Motorola Razr 2019
- Motorola Edge
- Motorola Edge+
- Motorola One 5G
- Motorola One Action
- Motorola One Fusion
- Motorola One Fusion+
- Motorola One Hyper
- Motorola One Vision
- Moto G 5G
- Moto G 5G Plus
- Moto G Fast
- Moto G Power
- Moto G Pro
- Moto G Stylus
- Moto G9
- Moto G9 Play
- Moto G9 Plus
- Moto G9 Power
- Moto G8
- Moto G8 Power
- Lenovo K12 Note
મોટોરોલાએ પોતાના 23 મોડેલમાં એન્ડ્રોઈડ 11 અપડેટની જાહેરાત કરી છે. તેમાં પ્રીમિયમ ફ્લેગશિપ મોટોરોલા એજ+ સિરીઝથી લઈને મિડ રેન્જ સ્માર્ટફોન સિરીઝ મોટો G9 સાથે લેનોવો K12 નોટ પણ સામેલ છે. કંપનીએ જણાવ્યું કે આ સ્માર્ટફોન્સમાં કેટલાક દિવસમાં એન્ડ્રોઈડ 11 અપડેટ રિલીઝ કરવામાં આવશે.
Related News
હાઈકોર્ટમાં ટ્વિટરે કહ્યું,સરકાર બ્લોકિંગનો આદેશ આપતી રહી તો અમારો ધંધો...
- by B.K.NEWS DAINIK
- July 27, 2022, 10:57 am
- 281
દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો: ટ્વિટરે લીધો બદલો,...
- by B.K.NEWS DAINIK
- July 13, 2022, 12:35 pm
- 322
કોરોનાકાળમાં icici બેન્કના નફામાં 360% ઉછાળો આવ્યો, 4403 કરોડનો કર્યો ચોખ્ખો...
- by B.K.NEWS DAINIK
- April 25, 2021, 3:50 pm
- 463
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ...
- by B.K.NEWS DAINIK
- April 21, 2021, 11:57 am
- 486
હવે 5G ફોન સસ્તાં થશે, ભારતમાં મળનારા 5G સ્માર્ટફોન માટે સસ્તો ચિપસેટ...
- by B.K.NEWS DAINIK
- April 15, 2021, 2:35 pm
- 437
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2021, 11:47 am
- 447
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
- by B.K.NEWS DAINIK
- April 12, 2021, 12:19 pm
- 432
ઈન્ડેન, ભારત ગેસ અને HPના ગ્રાહકોને મોટી રાહત, હવે મિનિટોમાં તમારો સિલિન્ડર...
- by B.K.NEWS DAINIK
- April 10, 2021, 1:54 pm
- 422
નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 3, 2021, 4:18 pm
- 497
1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2021, 11:40 am
- 495
હવે આ ટેલિકોમ કંપનીના યુઝર્સ વૉટ્સઍપથી પણ કરી શકશે રિચાર્જ, જાણો કેવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 4:31 pm
- 405
હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ, નવા બોડી ગ્રાફિક્સ અને ચેન્જિસ જોવા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:10 pm
- 390
સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 3:04 pm
- 500
આજે જ આધાર-પેન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા આ 17 જરૂરી કામ પતાવી...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:45 am
- 422
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 597
SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, ઉમેદવારો 20 એપ્રિલ...
- by B.K.NEWS DAINIK
- March 28, 2021, 5:08 pm
- 474
આખી દુનિયામાં આશરે 7.8 કરોડ કાર ઓછી વેચાઈ, 16% સુધી પ્રોડક્શન...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:10 pm
- 486
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 495
વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2021, 3:15 pm
- 448
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 522
મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 4:59 pm
- 365
મેપ્સની મદદથી વેક્સિનેશન સેન્ટર શોધવામાં સરળતા રહેશે, ત્યાં જવાનો રસ્તો...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 2:28 pm
- 396
દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 12:36 pm
- 407
31 માર્ચ સુધીમાં આ 8 મહત્ત્વપૂર્ણ કામ જરૂરથી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવાનો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:08 pm
- 474
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 1:13 pm
- 350
નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 5:39 pm
- 399
બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:32 pm
- 487
વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 11:52 am
- 398
31 માર્ચ સુધી SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરો, મહત્તમ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 4:09 pm
- 370
બ્લેક, ગ્રે અને ગોલ્ડ કલરમાં અપ્રિલિયાએ ભારતમાં બે સ્પોર્ટ્સ બાઇક લોન્ચ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:18 pm
- 387
કિઆની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર EV6ની ટીઝર ઇમેજ રિલીઝ થઈ, ફુલ ડિઝાઇન 15 માર્ચે રજૂ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:02 pm
- 457
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી લાખોનું ફંડ મેળવો, જાણો કઈ બેંક RD પર કેટલું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:22 pm
- 400
ઈન્ટરનેટ કનેક્શન નથી તો ફિકર નોટ, નવાં ફીચર્સથી ઈન્ટરનેટ વગર પણ ડેસ્કટોપ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:46 am
- 397
ટૂંક સમયમાં મેગ્નેટિક કનેક્ટર સાથે આઈફોન અને આઈપેડ લોન્ચ થશે, કંપનીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:24 am
- 389
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 414
48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5020mAhની બેટરી ધરાવતો ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:08 pm
- 464
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 467
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 464
9 માર્ચે લોન્ચ થશે મોટોરાલાના g સિરીઝના 2 સ્માર્ટફોન, 64MPનો કેમેરા અને 6000mAhની...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:20 pm
- 397
આ જૂના એન્ડ્રોઈડ અને iOS વર્ઝનમાં વ્હોટ્સએપ બંધ થઈ શકે છે, જુઓ તમારો ફોન તો આ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 5:16 pm
- 394
રોયલ એનફિલ્ડે ફરીથી તેના સૌથી સસ્તાં મોડેલ ‘બુલેટ 350’ની કિંમત વધારી, જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 7, 2021, 1:33 pm
- 1061
લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, ભારતમાં 4,627...
- by B.K.NEWS DAINIK
- March 3, 2021, 1:42 pm
- 454
SBI 6.80%ના સસ્તા દરે હોમ લોન આપી રહી છે, 31 માર્ચ સુધી અપ્લાય કર્યું તો પ્રોસેસિંગ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 2:48 pm
- 402
બેંકમાં 10 દિવસ કામકાજ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ...
- by B.K.NEWS DAINIK
- March 1, 2021, 12:27 pm
- 519
હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ...
- by B.K.NEWS DAINIK
- February 28, 2021, 2:25 pm
- 417
IRCTC દ્વારા બસની ટિકિટ બુક કરાવવાનું વધુ સરળ, અભીબસ સર્વિસે IRCTCની સાથે...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:40 pm
- 371
બાળકોની ટ્યુશન ફી અથવા તેમના માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ છૂટનો...
- by B.K.NEWS DAINIK
- February 26, 2021, 1:03 pm
- 401
આ મહિને ત્રીજી વખત સબ્સિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો, ઘરેલુ...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 1:46 pm
- 441
ઇન્સ્ટા યુઝર્સ માટે ગુડ ન્યૂઝ : હવે લાઇટ વર્ઝનમાં પણ રીલ્સ ફીચર મળશે, વીડિયો...
- by B.K.NEWS DAINIK
- February 25, 2021, 12:47 pm
- 386
ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મશીન ખરાબ હશે તો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે, NHAIએ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2021, 1:27 pm
- 516



