ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી લોકો ચિંતિત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-11 14:25:30
- Views : 495
- Modified Date : 2023-03-11 14:25:30
ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે 2 લોકોના મોત નોંધાયા છે. આ બંને કેસો હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળાંમાં ઈન્ફેક્શન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. આ જાણકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનો ખતરો વધતા ગુજરાતમાં દવાઓની એકાએક માંગ વધી છે.
રાજ્યમાં એન્ટીબાયોટિક અને એન્ટીએલર્જિક દવાઓની માંગમાં 25થી 30%નો વધારો નોંધાયો છે. આ સાથે જ કફસીરપની માગમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાઓની માગ વધી છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી ચિંતા વધી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી ફરીથી પાછો જાણે કોરોના બેઠો થયો હોય એવી રીતની વાયરલ ઇફેક્ટો થવા લાગી છે. લોકોમાં ગળાનું ઇન્ફેક્શન, શરદી અને તાવની ફરિયાદો વધી છે. પરંતુ વેક્સિન લીધેલી છે એટલે મોટી અસર દેખાતી નથી. તેઓએ જણાવ્યું કે, વાયરલ ઇન્ફેક્શનના કારણે એન્ટીબાયોટિક અને એન્ટીએલરઝિક દવાઓની માંગ વધી છે. કફસીરપની માંગમાં પણ ધરખમ વધારો થયો છે. આ બધી દવાઓના વેચાણમાં લગભગ 25થી 30 ટકા જેટલો વધારો થયો છે. ઘણી જગ્યાએ લોકો જાત ઉપચાર કરવા જતાં હોય છે, પરંતુ એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરોને પૂછીને લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે, હોંગકોગ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જ છે. લોકોને એવું હતું કે સિઝન બદલાય એટલે આવું થાય છે. પરંતુ જે સ્પીડે ઘરમાં એકને થાય એટલે બધાને તેનો ચેપ લાગે છે. ભૂતકાળમાં કોરોનાનું જે રૂપ હતું એવું જ દેખાય છે. ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે હરિયાણા અને કર્ણાટકમાં 1-1 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 82 વર્ષના હાસન જિલ્લાના અલૂર તાલુકાના દર્દીને 24 ફેબ્રુઆરીના રોજ હાસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દર્દીનું 1 માર્ચના રોજ મોત થયું હતું. દેશમાં આ ગંભીર વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. હવે નીતિ આયોગે શનિવારે આ મુદા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરેલ છે. આ મીટિંગમાં રાજ્યોમાં આ વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમામ રાજ્યોની સ્થિતિ અંગે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યને જો કેન્દ્ર તરફથી સહાયતાની આવશ્યકતા છે તો એ અનુસાર પગલાંઓ ભરવામાં આવશે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાને હોંગકોંગ ફ્લૂ પણ કહેવામાં આવે છે. H3N2 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે શ્વાસ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ દેશમાં આ અગાઉઘણી વાર મહામારીનું કારણ બન્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડીને વાયરસના લક્ષણો જણાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે.
- તાવ ,શરીરમાં થાક લાગવો અને દુખાવો થવો , ગળામાં દુખાવો થવો ,તીવ્ર ઉધરસ,ગળામાં ખારાશ, શરદી થવી ,સતત નાક વહેવું ,માથામાં ભયંકર દુખાવો.
Related News
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 34
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 40
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 40
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 55
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 43
શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો આ છે આ ગંભીર રોગોના શરૂઆતના...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:47 pm
- 56
બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:22 pm
- 375
કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં, છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:08 pm
- 413
સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની...
- by B.K.NEWS DAINIK
- August 18, 2023, 4:35 pm
- 132
નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું...
- by B.K.NEWS DAINIK
- May 30, 2023, 6:05 pm
- 185
OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી...
- by B.K.NEWS DAINIK
- April 16, 2023, 11:20 am
- 307
ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:25 pm
- 495
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:38 pm
- 483
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે...
- by B.K.NEWS DAINIK
- February 25, 2023, 2:26 pm
- 493
ચીને કોરોના વાયરસ વિરોધી વધુ પગલાં અને પારદર્શિતા અપનાવવી જોઈએ:...
- by parth lakhtaria
- January 2, 2023, 12:10 pm
- 529
રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે,...
- by parth lakhtaria
- December 24, 2022, 5:37 pm
- 571
ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક...
- by parth lakhtaria
- December 24, 2022, 5:31 pm
- 531
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી...
- by parth lakhtaria
- December 24, 2022, 5:26 pm
- 531
ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો...
- by parth lakhtaria
- December 22, 2022, 3:19 pm
- 495
ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના...
- by parth lakhtaria
- December 22, 2022, 3:11 pm
- 493
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના...
- by parth lakhtaria
- December 21, 2022, 5:38 pm
- 527
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 213
ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં...
- by B.K.NEWS DAINIK
- November 6, 2022, 5:56 pm
- 1413
ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 6:56 pm
- 642
પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ : 18 ટકા GST...
- by PIYUSH PARMAR
- October 14, 2022, 12:07 pm
- 314
દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 2:38 pm
- 265
જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:44 am
- 264
ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:41 am
- 271
ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 5:37 pm
- 335
દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:44 pm
- 740
આરોગ્ય સારું રાખવાના...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:32 pm
- 273
શુભમ્ કરોતું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:28 pm
- 446
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું : 750 બેડ અને 64 ICU ની...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:50 pm
- 249
તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે...
- by
- September 30, 2022, 1:44 pm
- 255
લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા...
- by
- September 28, 2022, 2:07 pm
- 260
પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ...
- by
- September 26, 2022, 2:42 pm
- 256
જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો...
- by
- September 26, 2022, 2:28 pm
- 255
કાળા મરી કેટલા મદદરૂપ તેના અનેક...
- by
- September 24, 2022, 4:07 pm
- 298
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો...
- by
- September 20, 2022, 3:33 pm
- 267
IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે...
- by
- September 17, 2022, 4:51 pm
- 308
જાણો રોજ કેટલા કપ ચા પીવી...
- by
- September 17, 2022, 4:26 pm
- 339
રોજ મેથીનું પાણી પીવો, આ બીમારીઓ રહેશે...
- by
- September 16, 2022, 4:04 pm
- 298
હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર...
- by
- September 15, 2022, 4:38 pm
- 271
અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં...
- by
- September 14, 2022, 3:08 pm
- 235
નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા...
- by
- September 13, 2022, 12:46 pm
- 226
દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ...
- by
- September 13, 2022, 12:12 pm
- 264
તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી...
- by
- September 13, 2022, 11:49 am
- 251
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 328
સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ...
- by B.K.NEWS DAINIK
- September 11, 2022, 11:44 am
- 434
સાયટીકાનો દુખાવો થાય તો જાણો તેનાથી રાહત માટેના 5 ઘરેલું...
- by
- September 10, 2022, 6:04 pm
- 323



