ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની સમસ્યા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:41:12
  • Views : 305
  • Modified Date : 2022-10-12 11:41:12

    ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દર્દીઓની મુશ્કેલીઓ વધી છે. સિવિલમાં હાલ વોર્ડ નંબરઃ૬માં પાણીની કોઈ સુવિધા નથી. જેથી દર્દીઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ ચાલુ પાણીની પાઇપમાં શોર્ટ સર્કિટ ચાલુ છે. જેથી પાણીની કોઈ સગવડ નથી, આ બેદરકારીથી માણસના જીવ પર મોટું જાેખમ છે. છતાં પણ સિવિલનું તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.

 

Download Our B K News Today App



Related News