લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા ?

  • Published By :
  • Published Date : 2022-09-28 14:07:52
  • Views : 301
  • Modified Date : 2022-09-28 14:07:52

ડા શ્વાર્ટઝ અત્યાર સુધી ૬૦૦ કરતાં વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરી ચૂક્યા છે, ઉપરાંત તેઓના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ૪૦૦૦ થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઇ ચૂક્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 'ભારતમાં ડોક્ટરોને ખૂબ આદરની દ્રષ્ટિએ જોવાય છે.મેં ગુવાહાટીમાં જોયું કે કેટલીક નર્સ અને દર્દીઓ તો ડોક્ટરોને પોતાના સ્થાનેથી ઉભા થઈ આવકારી રહ્યા હતા.ભારતની પાસે સારી આરોગ્ય સુવિધાઓ માટે  પૂરતા સંસાધનો છે. નાસિક ખાતે મહંત સ્વામી મહારાજ સાથેની મુલાકાત એક વિશિષ્ટ અનુભવ હતો. તેમણે મને માળા આપી અને તે અત્યાર સુધીની મારા જીવનની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે. 'ડા શ્વાર્ટઝ અત્યાર સુધી ૬૦૦ કરતાં વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરી ચૂક્યા છે, ઉપરાંત તેઓના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ૪૦૦૦ થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઇ ચૂક્યા છે. તેઓના વિવિધ પિઅર રિવ્યૂડ જર્નલ્સમાં ૩૦૦ કરતાં વધુ રિસર્ચ પેપર પ્રકાશિત થયેલાં  છે. હાલમાં તેઓ અમદાવાદના પ્રવાસે છે. બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે તેમણે જણાવ્યું કે, '  ફાસ્ટ ફૂડને બદલે ફળો, શાકભાજી અને ધાન્ય યુક્ત આહાર લેવાથી લિવરની બિમારીથી બચી શકાય છે. યોગ્ય આહાર સાથે કસરતયુક્ત જીવનશૈલી પણ જરૃરી છે. '

Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 295