બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી આપી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-04-11 15:22:00
- Views : 401
- Modified Date : 2024-04-11 15:22:00
કોરોના
મહામારીમાંથી વિશ્વ હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. ત્યાં વૈજ્ઞાનિકોએ વધુ એક
મહામારીની ચેતવણી આપી છે. બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો ચેતવણી આપી
રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મહામારી કોવિડ-19 મહામારી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે.
બર્ડ ફ્લૂનો H5N1 વાયરસ સૌથી
ગંભીર ખતરો બની શકે છે. ત્યારે જાણી લઈએ કે H5N1 વાયરસ કેટલો ખતરનાક છે અને ગુજરાતમાં આ
વાયરસનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો. ગુજરાતમાં
બર્ડ ફ્લૂની વાત કરીએ તો, ફેબ્રુઆરી 2006માં તાપી
જિલ્લાના ઉચ્છલમાં H5N1 વાયરસે
સૌપ્રથમ દેખા દીધી હતી. જે બાદ સરકાર સફાળી જાગી હતી અને ઉચ્છલ તાલુકામાં સંક્રમણ
ન ફેલાય તે માટે આશરે 70 હજારથી વધુ મરઘાંને મારી નાંખવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઈંડાં
નષ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ H5N1 વાઇરસ ફેલાવા લાગતાં ગુજરાતમાં મરઘાંના
વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ
વર્ષ 2021માં પણ આ
વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. એ વખતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના
કેસ નોંધાયા હતા અને મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા હતા. એ વખતે પણ સરકારે આ
વાયરસ વધુ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને મોટી સંખ્યામાં
મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના ઈંડાં-મરઘાંના
ખાદ્યપદાર્થનો પણ નાશ કરાયો હતો. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક
પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા હતા. જેના કારણે
મરઘીઓમાં સંક્રમણ ફેલાયા બાદ મોત થયા હતા. ત્યાર બાદ મરઘીઓના મોત વિશે જાણવા
નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ પછીના
રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તમામ મૃત મરઘીઓ બર્ડ ફ્લૂ એટલે કે એવિયન
ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત હતી.
ઈન્ફલ્યુએન્ઝા
વાયરસ ચાર પ્રકારના હોય છે. ઈન્ફલ્યુએન્ઝા A,B,C અને D હોય છે. જેમાંથી એવિયન ઈન્ફલ્યુએન્ઝા
વાયરસથી મનુષ્ય સંક્રમિત થવાની સંભાવાના ઓછી છે. પરંતુ, A (H5N1) અને A (H7N9) વાયરસ લોકોને સંક્રમિત કરી શકે છે. H5N1 વાયરસને બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે
છે. H5N1 બર્ડ ફ્લૂ
વાયરસને કારણે થાય છે. સામાન્ય રીતે આ વાયરસ મરઘાં, કબૂતર, બતક અને તેતર જેવા પક્ષીઓને સંક્રમિત કરે
છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીના મળમાં તેમજ તેની આંખ, નાક અથવા મોંમાંથી આવતા પ્રવાહીમાં જોવા
મળે છે. આ વાયરસે ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં લાખો પક્ષીઓનો ભોગ લીધો છે.H5N1 વાયરસ પ્રથમ વખત ચીનમાં 1996માં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ
પછી 1997માં
હોંગકોંગમાં એક રોગચાળો ફાટી નીકળ્યો, જેના પરિણામે આ વાયરસ પક્ષીઓથી
મનુષ્યોમાં પ્રવેશ્યો અને મનુષ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો.
જેનાથી 18 લોકો ગંભીર
રીતે બીમાર પડ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા હતા.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ
પ્રિવેન્શન (CDC) એ બર્ડ ફ્લૂ
અંગે ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ પણ
સંકેત આપ્યો છે કે, બર્ડ ફ્લૂ
રોગચાળો કોવિડ કરતા 100 ગણો વધુ ખતરનાક હોઈ શકે છે. જે વૈશ્વિક મહામારી પણ બની શકે છે. H5N1 એવિયન ફ્લૂનો કેસ સામે આવતાં લોકોમાં
ચિંતા વધી ગઈ છે. આ વાયરસ માત્ર પક્ષીઓમાં જોવા મળતો હતો, પરંતુ તાજેતરમાં અમેરિકામાં પ્રાણીઓમાં
પણ H5N1 બર્ડ ફ્લૂના
કિસ્સા નોંધાયા છે. ગાય, બકરી અને ઘેટાં જેવા સસ્તન પ્રાણીઓમાં H5N1 જોવા મળે તેવી આ પ્રથમ ઘટના છે. ગાયમાં
બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 25 માર્ચ 2024ના રોજ
નોંધાયો હતો. ત્યાર બાદ 1 એપ્રિલ 2024ના રોજ
ચેપગ્રસ્ત ગાયોની સંભાળ રાખતા માણસને પણ બર્ડ ફ્લૂ થયો. ત્યારે CDC એ H5N1 વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. H5N1 બર્ડ ફ્લૂના
લક્ષણો: મનુષ્યમાં H5N1 એવિયન ફ્લૂનો કેસ મળ્યા બાદ ચિંતા વધી ગઈ
છે. બર્ડ ફ્લૂના લક્ષણો અન્ય ફ્લૂ જેવા જ છે, જેમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો અને તાવ આવે છે. જેના
કારણે લોકોને ન્યુમોનિયાની અસર થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ
પ્રિવેન્શન (CDC)ના અહેવાલ
અનુસાર ટેક્સાસમાં ચેપગ્રસ્ત ડેરી વર્કરે તેના એકમાત્ર લક્ષણ તરીકે આંખોમાં સોજો
હોવાનું જણાવ્યું હતું.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 7
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 170
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 93
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 90
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 63
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 65
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 62
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74



