નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા ફાયદા

  • Published By :
  • Published Date : 2022-09-13 12:46:28
  • Views : 263
  • Modified Date : 2022-09-13 12:46:28

નારિયેળની ચટણી ખાવાથી વજન, લોહી વધવાની સાથે થશે બીજા ઘણા ફાયદા પણ થાય છે. તાજા નારિયેળના કારણે આ ચટણીનો સ્વાદ ડબલ થઈ જાય છે. બીજી બાજુ નારિયેળમાં સારી માત્રામાં ફાઈબર અને લોરિક એસિડ હોય છે. જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે.

 નારિયેળની ચટણી ખાવાના ફાયદા

વજનમાં ઘટાડો
   નારિયેળની ચટણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ બજારના અથાણાં અને ચટણી ખાવાના શોખીન છો, તો તમે નારિયેળની ચટણીનું સેવન કરી શકો છો. નારિયેળની ચટણીમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લોહી વધે છે
  તમારા શરીરમાં લોહીની ઉણપ અથવા એનિમિયા છે તો તમારે તમારા ભોજનમાં નારિયેળની ચટણીનું સેવન કરવું જોઈએ. નારિયેળની ચટણી ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને શરીરમાં લોહી વધે છે.

ઈમ્યુનિટીમાં થાય વધારો 
  નારિયેળની ચટણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. નારિયેળની ચટણીમાં વિટામિન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. બીજી તરફ નાળિયેરની ચટણી હાર્ટના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ પણ ઘટે છે.

બીપી રહે છે કંટ્રોલમાં
   નારિયેળની ચટણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે. સાથે જ નારિયેળની ચટણીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે.


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 310