શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો ધ્યાન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-11-19 14:37:43
- Views : 237
- Modified Date : 2022-11-19 14:37:43
શિયાળાની ફૂલગુલાબી ઠંડી શરૂ થઇ ગઈ છે. ત્યારે ડ્રાયનેસ સામાન્ય થઈ જાય છે. સ્કિન એ હદે ડ્રાય થઇ જાય છે કે જો યોગ્ય રીતે કાળજી ન રાખવામાં આવે તો સ્કિન સેલ્સ ડેડ થઈને ખરવા લાગે છે, ત્વચા સફેદ દેખાવા લાગે છે. શિયાળામાં ડ્રાયનેસથી કેવી રીતે બચી શકાય. મેરઠ મેડિકલ કોલેજના સ્કિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ.અમરજિત સિંહ આ વિશે જણાવી રહ્યા છે.
સ્કિન ડ્રાય થવા પાછળ ઘણાં કારણો છે, જેવાં કે ત્વચામાં સીબમનું ઓછું ઉત્પાદન થવું, ત્વચાના ભેજને શોષી લેતી ઠંડી હવા, ગરમ પાણીમાં સ્નાન કરવું, સ્નાન કર્યા પછી ત્વચા પર તેલ કે લોશન ન લગાવવું.
ડ્રાય થવા પાછળ આ કારણ ડો.સિંહ જણાવે છે, શિયાળામાં ડ્રાયનેસ વધતી જાય છે. ચહેરા પર ડ્રાય પેચ જોવા મળે છે, શિયાળામાં ઓછા ભેજને કારણે ત્વચાના હાઇડ્રોજન લેવલને જાળવી રાખવામાં પણ સમસ્યા થાય છે. તો ત્વચાની બરાબર રીતે સંભાળ રાખવામાં ન આવે તો ડ્રાય પેચનું કારણ હોઈ શકે છે. જો તમે ચહેરાને વધુપડતો સ્ક્રબ કરો છો અથવા વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો ત્વચા ડ્રાય થઈ શકે છે. ચહેરાને રોજ સાફ ન કરવાને કારણે એના બહારના લેયરમાં બેક્ટેરિયા જમા થવાથી ત્વચાની ડ્રાયનેસ વધી જાય છે.
ડ્રાય પેચને આ રીતે બરાબર કરો
જો સ્કિનમાં વધુ ડ્રાયનેસ હોય તો સ્કિન પિલ
અને ટોનર જેવી પ્રોડકટનો ઉપયોગ કરવાનું બંધ કરો. ત્વચાને ઠીક કર્યા પછી તમે એનો ફરીથી
ઉપયોગ કરી શકો છો. ચહેરાને હળવા ક્લિંઝરથી સાફ કરો. સાબુનો ઉપયોગ કરવાનું
ટાળો. સુગંધથી ત્વચા ખરાબ થઇ શકે છે અને શુષ્કતા વધી શકે છે, તેથી સુગંધિતને બદલે સાદા મોઇશ્ચરાઇઝરનો
ઉપયોગ કરો. દિવસમાં બેવાર મોઇશ્ચરાઇઝર લગાવો. ખાસ કરીને જ્યારે ત્વચા ભીની હોય ત્યારે મોઇશ્ચરાઇઝર
લગાવવું વધુ સારું રહેશે.
ઠંડા વાતાવરણમાં સ્કિનની ડ્રાયનેસથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરીને પણ આ સમસ્યાનો સામનો કરી શકાય છે.
એપલ વિનેગર
શિયાળાની ઋતુમાં લગભગ દરેક જણ હૂંફાળા પાણીથી સ્નાન
કરે છે, જેનાથી ડ્રાયનેસ વધી જાય છે. આ સમસ્યાથી
બચવા માટે હૂંફાળા પાણીમાં એકથી દોઢ કપ એપલ વિનેગર મિક્સ કરો. જો તમે બાથટબમાં નાહતા હોવ તો
એમાં બેથી ત્રણ કપ વિનેગર નાખીને સ્નાન કરો. વિનેગરના પાણીથી સ્નાન કર્યા
પછી ફરીથી સામાન્ય પાણીથી સ્નાન કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો સ્નાન કર્યા પછી
ત્વચાને સાફ કરશો નહીં, પરંતુ
તેને સૂકવવા દો અને એ સહેજ સુકાઈ જાય પછી જ લોશન અથવા તેલ લગાવો. જો શરીરના કોઈપણ
ભાગમાં ફોલ્લીઓ વધુ હોય તો સફરજનના વિનેગરમાં રૂ પલાળી રાખો અને એ જગ્યાએ
લગાવો અને 15થી 20 મિનિટ પછી ધોઈ લો. જો સમસ્યા વધુ હોય,
તો તમે તેને 30 મિનિટ માટે પણ લગાવી શકો છો.
શિયાળામાં ત્વચાની ખાસ કાળજી રાખો.
સરસવનું તેલ
સરસવના તેલનો સૌથી વધુ ઉપયોગ શિયાળાની ઋતુમાં
ત્વચા પર લગાવવા માટે થાય છે. આ તેલથી ચહેરા અને ગરદન સિવાય આખા શરીરનાં બધાં જ અંગ પર
માલિશ કરી શકો છો. જો તમે સ્નાન કર્યા પછી આ તેલને લોશનની જેમ શરીર પર
લગાવો અને પછી કપડાં પહેરો તોપણ સારું રહેશે. એનાથી ઠંડીની અસર પણ દૂર થશે
અને ત્વચામાં ભેજ પણ આવશે. શિયાળાની ઋતુમાં સરસવનું તેલ ત્વચા માટે વધુ અસરકારક
છે, કારણ કે આ તેલ લાંબા સમય
સુધી ત્વચા પર રહે છે. રાત્રે સૂતાં પહેલાં શરીર પર લોશનની જેમ તેલ લગાવીને
હળવા હાથે મસાજ કર્યા બાદ સૂઈ જાઓ. બીજા દિવસે સ્નાન કર્યા પછી ત્વચા નરમ
રહેશે. આ જ કારણ છે કે જ્યારે શિયાળાની ઋતુમાં દરરોજ એક વખત સરસવનું તેલ
લગાવવામાં આવે છે, તો આખો
દિવસ ત્વચા પર શુષ્કતાની કોઈ અસર થતી નથી. સરસવનું તેલ ફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને બળતરાવિરોધી છે,
તેથી એ ખંજવાળ, ફોલ્લીઓ, ઊનની એલર્જી અને શિયાળામાં ખીલ જેવી સમસ્યાઓથી બચાવે છે.
શિયાળામાં ડાયટનું આ રીતે રાખો ધ્યાન
શિયાળામાં ત્વચા પર ખંજવાળની સમસ્યા રહે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ આવવાથી ફોલ્લીઓ થાય છે.
શિયાળામાં ત્વચા પર ફોલ્લીઓ થવાનું સૌથી મોટું કારણ તમારો
ખોરાક છે. શિયાળામાં લોકો
પાણી ઓછું પીવે છે, ક્ષારયુક્ત
વસ્તુઓનું વધુ સેવન કરે છે અને ઓછા પરસેવાને કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. ઓછું તાપમાન
પણ ત્વચાને
ડ્રાય કરી નાખે છે, જેના
કારણે ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે. ઠંડા વાતાવરણમાં ખંજવાળથી બચવા માટે સૌથી
પહેલા વધુ ને વધુ પાણી પીવો અને ડાયટમાં આ વસ્તુને સામેલ કરો.
શિયાળામાં ત્વચા પર કોલ્ડ ક્રીમ અથવા તેલ લગાવતા રહો.
શેરડીનો રસ
શિયાળામાં શેરડીનો રસ ખરજવું અને
ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે. આ સીઝનમાં અઠવાડિયામાં 3-4 ગ્લાસ શેરડીનો રસ પીવો.
મૂળાનું સેવન કરો
શિયાળામાં લીલા મૂળા પણ તાજા -તાજા
આવે છે. આ ઋતુમાં ડાયટમાં મૂળાને અચૂક સામેલ ક
રો. મૂળામાં ફોલિક એસિડ, વિટામિન સી અને એન્થોસાયનિન્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ ઋતુમાં મૂળાનું સેવન કરવાથી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
ડ્રાયનેસને દૂર કરવા માટે સફરજન બેસ્ટ
સફરજન ત્વચાની ડ્રાયનેસને દૂર કરીને ખંજવાળની
સમસ્યામાંથી રાહત અપાવે છે. સફરજનમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે મુક્ત રેડિકલનો નાશ કરે છે. સફરજનમાં ભેજયુક્ત
ગુણધર્મો છે, જે શુષ્ક
ત્વચાની સારવાર કરે છે. ત્વચાની સમસ્યાઓની સાથે રોગોથી છુટકારો મેળવવા માટે રોજ ખાલી
પેટ સફરજન ખાઓ.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 8
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 69
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 62
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 64
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 82
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 68
શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો આ છે આ ગંભીર રોગોના શરૂઆતના...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:47 pm
- 81
બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:22 pm
- 401
કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં, છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:08 pm
- 440
ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:13 pm
- 279
સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની...
- by B.K.NEWS DAINIK
- August 18, 2023, 4:35 pm
- 150
નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું...
- by B.K.NEWS DAINIK
- May 30, 2023, 6:05 pm
- 206
OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી...
- by B.K.NEWS DAINIK
- April 16, 2023, 11:20 am
- 333
ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:25 pm
- 515
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:38 pm
- 508
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે...
- by B.K.NEWS DAINIK
- February 25, 2023, 2:26 pm
- 516
ચીને કોરોના વાયરસ વિરોધી વધુ પગલાં અને પારદર્શિતા અપનાવવી જોઈએ:...
- by parth lakhtaria
- January 2, 2023, 12:10 pm
- 550
રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે,...
- by parth lakhtaria
- December 24, 2022, 5:37 pm
- 591
ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક...
- by parth lakhtaria
- December 24, 2022, 5:31 pm
- 554
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી...
- by parth lakhtaria
- December 24, 2022, 5:26 pm
- 556
ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં...
- by parth lakhtaria
- December 24, 2022, 4:37 pm
- 532
ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો...
- by parth lakhtaria
- December 22, 2022, 3:19 pm
- 526
ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના...
- by parth lakhtaria
- December 22, 2022, 3:11 pm
- 514
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના...
- by parth lakhtaria
- December 21, 2022, 5:38 pm
- 556
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 237
ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં...
- by B.K.NEWS DAINIK
- November 6, 2022, 5:56 pm
- 1432
ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 6:56 pm
- 685
પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ : 18 ટકા GST...
- by PIYUSH PARMAR
- October 14, 2022, 12:07 pm
- 353
દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 2:38 pm
- 299
જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:44 am
- 292
ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:41 am
- 305
પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 10:51 am
- 363
ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 5:37 pm
- 359
દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:44 pm
- 775
પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 2:36 pm
- 391
Air Force Day પર IAF ચીફની મોટી જાહેરાત, એરફોર્સમાં કરવામાં આવશે મહિલા અગ્નિવીરોની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 1:54 pm
- 286
નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:35 pm
- 325
ભારતના સૌ પ્રથમ મહીલા મુખ્યમંત્રી સુચેતા...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:32 pm
- 360
ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:18 am
- 365
આરોગ્ય સારું રાખવાના...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:32 pm
- 295
શુભમ્ કરોતું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:28 pm
- 467
ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:10 pm
- 558
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું : 750 બેડ અને 64 ICU ની...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:50 pm
- 270
તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે...
- by
- September 30, 2022, 1:44 pm
- 278
લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા...
- by
- September 28, 2022, 2:07 pm
- 301
પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ...
- by
- September 26, 2022, 2:42 pm
- 285
જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો...
- by
- September 26, 2022, 2:28 pm
- 285
કાળા મરી કેટલા મદદરૂપ તેના અનેક...
- by
- September 24, 2022, 4:07 pm
- 320
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો...
- by
- September 20, 2022, 3:33 pm
- 291
IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે...
- by
- September 17, 2022, 4:51 pm
- 331



